________________
૨૦૮
-
-
-
-
-
- -
-
- -
-
આ૫ તે આપને શુદ્ધ ચેતન્ય સ્વરૂપના અનુભવમાં લીન છે. આત્માના અનંત ગુણોને ભેગા કરીને નિરંતર પરમાનંદને અનુભવે છે. સ્વરૂપની રમણતાના પરમાનંદમાં સ્થિર છે. શુદ્ધ તત્વને તમે નિરંતર પ્રકાશ કરનાર છે. ઉપશમ રસને વરસાવનારા છે. વળી આત્માના ગુણેની વાડીને સમતાના રસથી સીંચી રહ્યા છે. તે
તુમ અગમ અગોચર, નિશ્ચય સંવર, વિશ્વનો તારૂજી; ફરસ્યું નવિ તરસ્યું, ચિત્ત તુમ કેરૂં, સ્વપ્નમાં વારજી.
આપ અગમ અગોચર આત્મસ્વરૂપમાં સ્થિર બની નિશ્ચયથી સંવરરૂપ બન્યા છે. અને આત્મા સિવાયના અન્ય પરપદાર્થોની તૃષ્ણા તે સ્વપ્નમાં પણ આપને સ્પશતી નથી. આત્મા સિવાયના અન્ય પદાર્થોમાં વૃત્તિઓને લઈ જવા રૂપ માહના વનમાંથી મુક્ત બની, શુદ્ધ લશ્યાના પરિણામની ધારાએ આપ આત્મસ્વરૂપ રમણતારૂપ ચારિત્રને પરમાનંદ ભોગવી રહ્યા છે.
જાણું ચારિત્ર તે આતમાં, નિજ સ્વભાવમાં રમતું રે, લેશ્યા શુદ્ધ અલંકર્યો, મેહ વને નવિ ભમતો રે.
| (ચારિત્રપદ પૂજામાંથી) હે પવિત્ર મુનિરાજ! આપ તે રાગરહિત બન્યા છે. ત્યાગથી પરિપૂર્ણ છે. આપ તે ભવસમુદ્રને તરી ગયા છો. આપના ગુણનું સ્તવન કરી આમારાં પાપને અમે નાશ કરીએ.”
જીવનભર અન્યાયને વરેલા, રાજદ્રોહી, બાલદ્રોહી,
---
-
--
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org