________________
૨૦૫
દુઃખ અનુભવી રહ્યા છે. આવા સંસારનાં ચતુ ગતિ પરિ ભ્રમણનાં દુ:ખામાંથી મુક્ત કરનાર એકમાત્ર જિનેશ્વર ભગવતના ધમ છે. અને તે ધર્મનુ પૂર્ણ સેવન એકમાત્ર પ્રત્રજ્યા-દીક્ષામાં છે. દીક્ષા એ સિદ્ધિપદનું આકર્ષણ છે. જીવનું અનંત આનંદ અને સુખમય સ્વરૂપ પ્રગટ કરવા માટે દીક્ષા એ જ પરમ સાધન છે. વિષયા રૂપ ઝેરને ઉતારવા માટે અને કષાયરૂપ પર્યંતને ભેદવા માટે દીક્ષા વ સમાન છે. જ્યાં જીવમાત્ર સાથે આત્મસમાન ભાવ છે, આત્મસમાન વન છે. તે સાધુ જીવન જ સાચુ' જીવન છે. એ જ મેાક્ષના સાચા પથ છે...
અજિતસેન રાજા આવી ભાવનામાં ચઢયા છે. ચારિત્રના ગુણાને ગ્રહણ કરે છે. સંસારના ઢાષાને જુએ છે. ભાવની ધારાએ ચઢયા છે. તેમાં ઘણા પાપકર્મીની સ્થિતિ તૂટી ગઈ. એટલે સમ્યક્ત્વ પામ્યા. ભાવની ધારામાં પૂર્વજન્મનુ જ્ઞાન થયું અને શુભભાવ પૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યુ”. કેવુ* અદ્ભુત પરિવત ન ! ખાદ્રોહ, રાજદ્રોહ અને ગોત્રદ્રોહ કરનાર પણ જિનેશ્વરના શાસનના આલ અને જ્યારે સત્યને પ્રાપ્ત કરે છે, ભાવની ધારાએ ચઢે છે, ત્યારે કરેલા પાપના દૃઢ અનુખ ધને પણ તાડી શકે છે. ધન્ય છે જિનેશ્વર ભગવતના ધર્માંને! ધન્ય છે આવા ધર્મને પ્રરૂપનારા જિનેશ્વર ભગવતાને !
ભેદાણી બહુ પાપ થિતિ, કમે વિવરજ દીધ; પૂરવ ભવ તસ સાંભળ્યેા, રંગે ચારિત્ર લીધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org