________________
२०४
આવા ભયંકર પાપ મે' કર્યો'. તે ભયકર પાપેામાંથી ઉદ્ધાર કરવા માટે એકમાત્ર જિનેશ્વર ભગવંતની ખતાવેલી પ્રવ્રજ્યા(દીક્ષા) જ સમ છે.
તે દુ:ખવલ્લી વન દહન, તે શિવસુખ તરૂ કર્યાં; તે કુલઘર ગુણગણતણું, તે ટાલે વિ .
જિનેશ્વર ભગવતના શાસનની તે દીક્ષા દુઃખરૂપી વેલડીઆના વનને ખાળનારી છે. તે દીક્ષા મેાક્ષ રૂપ વૃક્ષના મૂળ સમાન છે તથા ગુણૈાના સમૂહને રહેવા માટે મુખ્ય ઘર સમાન છે. તે દીક્ષા સર્વ દુ:ખ અને પાપને દૂર કરવાને સમર્થ છે.
પ્રત્રજા ગુણ ઇમ ગ્રહે, દેખે ભવજલ દોષ; માહ મહામદ મિટ ગયા, હુએ ભાવના પેાય.
જીવ અનાદિ છે. અનાદિથી જીવ ભવભ્રમણ કરી રહ્યો છે. અનાદિથી જીવ કર્મીના બધનમાં છે. તેના કારણે તેનુ આ સસાર પરિભ્રમણુ છે. સંસાર દુઃખરૂપ છે, દુઃખરૂપ ફળ આપનાર છે, દુઃખની પરંપરાનું કારણ છે. સંસાર દાવાનળ છે. વિશ્વમાં સત્ર સસાર દાવાનળ સળગી રહ્યો છે. આપણે સૌ તેમાં શેકાઈ રહ્યા છીએ. સંસાર કેદખાનું છે, સસાર મુસાફરખાનુ છે, સંસાર કલાલખાનું છે, સંસાર ફૂટણખાનુ' છે, સંસાર પાયખાનું છે, સ'સાર જુગારખાનું છે, સ'સાર શિકારખાનું છે, સ`સાર ચારખાનું છે, સંસાર કતલખાનુ' છે. આવા ભયંકર સ'સારમાં અનંત જીવા પીડાય છે, શેકાય છે, ભૂજાય છે, કુટાય છે અને નિર'તર ભયંકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org