________________
3
આપણામાંથી પ્રેમ, કરુણ અને વાત્સલ્યને કરે ( Stream of universal love) વહેતે રહે તેવું જીવન આપણે જીવવાનું છે.
આ મનુષ્યજન્મ આપણને આપણું જવલંત આત્મસ્વરૂપની પ્રતીતિ (સમ્યમ્ દર્શન), આત્મસ્વરૂપનો અનુભવ (સમ્યગુ જ્ઞાન), આત્મ-રમણતા (સમ્યક્ ચારિત્ર), આત્મ
સ્વરૂપ સ્થિરતા (સમ્યફ ત૫)ની પ્રાપ્તિ માટે મળેલો છે. (Discovery of limitless glory of the selt) 240 a માટેના પ્રધાન કારણું સ્વરૂપ શ્રી નવપદ અને સિદ્ધચક્રની ત્રિભુવનવિજયી આરાધનામય આપણું જીવન બનવું જોઈએ.
તાપદની પૂજામાં કહ્યું છે કે – ઈમ નવપદ ધ્યાવે, પરમ આનંદ પાવે; નવમે ભવ શિવ જાવે, દેવ નરભવ પાવે. જ્ઞાનવિમલ ગુણ ગાવે, સિદ્ધચક્ર પ્રભાવે; સવિ દુરિત શમાવે, વિધજયકાર પાવે.
વિશ્વ જયજયકાર (એટલે Radiant success). તેની ચાવી ( Key) નવપદની, નવકારની અને સિદ્ધચક્રની આરાધના છે.
ઈરયા નવપદના ધ્યાનને જેહ ધ્યાવે, સદાનંદ ચિદ્રુપતા તેહ પાવે; વળી જ્ઞાન વિમલાદિ ગુણ-રત્ન ધામા,
નમું તે સદા સિદ્ધચક્ર પ્રધાના. આ નવપદના ધ્યાનને જેઓ ધ્યાવે છે તે સચ્ચિ-2
Care
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org