________________
૧૯૭
પ્રતિનિધિ ( Bonafide representative) બનવાની અને તે દ્વારા વિશ્વના મહાકલ્યાણમાં આપણી સંપૂર્ણ સેવા આપવાની અદ્દભુત તક પ્રાપ્ત થવાની શકચતા જો આપામાં પડી છે, તા તેની આગળ ચક્રવતીની છ ખંડની સત્તા સ`પત્તિ પણ તુચ્છ લાગે છે.
ધર્મ મહાસત્તાનું કાર્ય જગતના જીવાને નિગેાદમાંથી કાઢીને મેક્ષમાં માકલવાનુ છે. જિનશાસન શુદ્ધીકરણ અને સંપૂર્ણતાની અનુપમ, અદ્ભુત, અલૌકિક રિફાઇનરી છે. (Refinery of Purification and Perfection) અને તેના કારણે છ મહિને ઓછામાં એછે! એક જીવ માક્ષમાં જાય છે. તેના મૂળમાં “ સિવ જીવ કરુ શાસન રસી ”ની ઉત્કૃષ્ટ ભાવના પડેલી છે. આ ભાવનાના સર્વોચ્ચ શિખર (Climax) ઉપર આરૂઢ થનારા તીર્થંકરા ધમ મહાસત્તાના સર્વોચ્ચ પ્રતિનિધિ છે. ગણુધરા તેમના મુખ્ય પ્રધાના છે. આવા તીર્થંકરાના મુખ્ય પ્રધાન (ગણધર) બનવાનું સૌભાગ્ય જો આપણા પુણ્યમાં હોય તેા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવાની દરખાસ્ત આપણને પરચૂરણ વાત’ લાગશે. જેના જ્ઞાનમાં એક સમયમાં સર્વ જીવા અને સ પુદ્ગલાના ત્રણે કાળના સર્વ ભાવ જાણી શકાય છે, જે એકાન્તિક, આત્યંતિક, અનંત, અવ્યાબાધ, સ્વતંત્ર, સ્વાધીન એવા સુખના ભંડાર છે, અચિંત્ય શક્તિયુક્ત છે, અનગળ આનંદના દિવ્ય ભંડાર છે અને કેવળજ્ઞાન આદિ અનત ગુણસમૃદ્ધિના સ્વામી છે, અન'ત વી, અનંત દાન, અન’ત
B
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org