________________
૧૫
કરવાની, તેમને નમસ્કાર કરવાની. તેમની આરાધના કરવાની અને તેમની આજ્ઞા શિરોધાય કરવાની જે આપણને અનુપમ તક પ્રાપ્ત થઈ તે જ આપણું સર્વોપરી અને શ્રેષ્ઠ સૌભાગ્ય છે. આપણને આવા નિજ સ્વરૂપના દાતા અરિહંત પરમાત્મા મળ્યા. તેની આગળ અમોની મિલકત, ધનસોંપત્તિ કે વૈભવ તુચ્છ છે. તણખલા સમાન છે, ઉપેક્ષાને
પાત્ર છે.
આવે! આત્મઅનુભવ થવે એ જ નમસ્કાર મહામંત્ર, નવપદ અને સિદ્ધચક્રની આરાધનાનુ' સ`સ્વ છે. કહ્યુ પણ છે કે—
98
અનુભવ રત્ન
અનુભવ
અનુભવ મારગ અનુભવ સિદ્ધ
ચિંતામણિ,
કૃપ; મેાક્ષના
સ્વરૂપ.
એક બુદ્ધિજીવી એક મહાન ઉદ્યોગપતિ પાસે ગયા અને તેમણે કહ્યુ કે શેઠ, આ મારા પ્રોજેક્ટ (યાજના ) લાખ રૂપિયાના છે. એક લાખની મૂડી રૈકવાથી આપને દર વર્ષે લાખ લાખ મળતા રહેશે.
રસ
તા શેઠે જવાખ આપ્યા, કે ભાઇ, મને આ લાખ-એ લાખની પરચૂરણ કમાણીમાં રસ નથી, કોઇ કરોડોની મહાન યેાજના હાય તે બતાવેા.
Jain Education International
તેમ આપણી પાસે કોઈ એક કરોડ રૂપિયા કમાઈ જવાના પ્રાજેકટ લાવે તે આપણે તેને કહીએ કે ભાઈ, આ
For Private & Personal Use Only
www.jainelibrary.org