________________
१४
જૈનશાસનમાં–જૈનદર્શનમાં નાનું બાળક પણ ભગવાન બનવાનો દાવો કરી શકે છે.
જે કોઈ અરિહંત પરમાત્મા પાસે પૈસા-ધન-દોલત સમૃદ્ધિ-સંપત્તિ કે સત્તા માગે, જગતની ભૌતિક વસ્તુઓ માગે, તે ઊતરતી કેરીની માગણી ગણાય છે,
જે ભક્ત કહે છે કે “મારે તારા જેવું જ બનવું છે, તારા સિંહાસને બેસવું છે.” તે આરિહંત પરમાત્માને સર્વશ્રેષ્ઠ ભક્ત છે.
જેનદન પ્રથમ પંક્તિનું દર્શન ગણાય છે, તેનું મુખ્ય કારણ એ છે કે જૈનદર્શનના અરિહંત પરમાત્મા પિતાના ભક્તને પોતાનું રૂપ-પોતાનું પદ દાનમાં અર્પે છે. તેથી અરિહંત પરમાત્માને “નિજ સ્વરૂપના દાતા” નું બિરુદ મળેલ છે.
ગૌતમ ગણધરનું નામસ્મરણ કરનારને નવનિધાન પ્રાપ્ત થાય છે, ઉપરાંત ગૌતમ ગણધરની પૂર્ણ ભક્તિ કરનારને ગણધરપદ પ્રાપ્ત થાય છે. સિદ્ધ ભગવાનની ભક્તિ કરનારને સિદ્ધપદ પ્રાપ્ત થાય છે.
અરિહંત અનંત, સિદ્ધો અનંત, ગણધરે અનંત થયા, થાય છે અને થશે.
આપણે પણ ગણધર બની શકીએ, અરિહંત બની શકીએ, અરે ! સિદ્ધ તે અવશ્ય બની શકીએ !
આ વિશ્વમાં આવા એકમેવ મહાન ઉદાર દાતાર [ અરિહંત પરમાત્માની ભક્તિ કરવાની, તેમનું નામસ્મરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org