________________
૧૯૨
દિવસ પણ પિતાનુ રાજ્ય પાછુ' મેળવશે.” તેવી સલાહ આપી રાજમાતા કમળપ્રભા અને શ્રીપાલને ગુપ્ત રસ્તે જંગલમાં નસાડી મૂકયાં હતાં, તે મતિસાગર મત્રી આવી શ્રીપાલ મહારાજાની સેવા કરવા મડયો. શ્રીપાલ મહા રાજાએ તેને મુખ્યપ્રધાન અનાવ્યા. દેશદેશાન્તરના અનેક રાજા શ્રીપાલ મહારાજાને પ્રભાવ જોઈ તેમની પાસે આવી સેવા કરવા લાગ્યા.
હાજી ચાથે ખડ ઢાલ ખીજી, એ હુઇ સહામણી હૈ। લાલ; હાજી ગુણ ગાતાં સિદ્ધચક્રના, જસ કીર્તિ વાધે ઘણી હા લાલ. સિદ્ધચક્રના પ્રગટ મહિમા, નવપદના ધ્યાનની શક્તિ અને પરમાત્મા અરિહંત દેવ ઉપરની શ્રદ્ધાનું પ્રત્યક્ષ ફળ જોઈ આપણને પણ અદ્ભુત પ્રેરણા મળે છે.
★ A Key to Radiant Success
G
જ્વલંત સફળતાની ચાવી – શ્રી નવપદની આરાધના આપણે કાઈ શેઠની સેવા કરીએ, તેા શેઠ આપણને પૈસા આપે છે. ખૂબ ભક્તિપૂર્વક કેાઈ દેવને પ્રસન્ન કરીએ તા દેવ આપણા મનારથ પરિપૂર્ણ કરે છે. કોઈ રાજાની સેવા કરીએ, તા રાજા એક-બે ગામ ઇનામમાં આપે છે. ચક્રવર્તી રાજાની સેવા કરીએ તા કદાચ એકાદ દેશનું રાજ્ય આપણને તે આપી દે છે, પર`તુ તેમાંના કોઈ આપણને પેાતાની ગાદી, સિ’હાસન કે સત્તાના સ્થાને એસાડતુ નથી.
શેઠને કદાચ ખબર પડે કે આ મારા હાથ નીચેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org