________________
|
સુંદરી અને અરિદમનને મેળાપ શ્રીપાલ મહારાજાએ કરાવી આપ્યો. તે વખતે અપૂર્વ ભાવોલ્લાસ, નવપદનો મહિમા, મયણનો ધર્મ અને શ્રીપાલમાં જિનેશ્વર ભગવંતની શ્રદ્ધા જોઈ સુરસુંદરી, અરિદમન, પ્રજાપાલ રાજાને પરિવાર અને ઉજજૈની નગરીના અનેકજને સમ્યગ્દર્શન પામ્યાં.
ધન્ય છે શ્રીપાલ અને મયણને : જેમણે નવપદની સાધના કરી પોતાના દૃષ્ટાંતથી જગતને ધર્મ પમાડયો. જગતના જીવો શ્રી નવપદજીને અને અરિહંત પરમાત્માના સાચા આરાધક બને એવી આપણી ભાવનાને ફળીભૂત કરવા માટે આપણું જીવનમાં શ્રી અરિહંત પરમાત્માની અને નવપદજીની સાચી ભક્તિનું પ્રત્યક્ષ : દાંત પૂરું પાડવું જોઈએ.
તે સમયે જેમાં શ્રીપાલ પાંચ વરસની ઉંમરથી ઊછરીને માટે થયેલે તે સાતસે કોઢિયાનું છું ત્યાં આવ્યું. સાત કેઢિયાને મયણાએ જેનધર્મ પમાડ્યો અને ધર્મના પ્રભાવથી તે બધા નીરાગી બન્યા. કેઢિયાઓને શ્રીપાલે રાણાની પદવી આપી.
તે વખતે મતિસાગર મંત્રી આવ્યું. જ્યારે શ્રીપાલની ઉંમર પાંચ વરસની હતી ત્યારે કાકા અજિતસેને ચંપાનગરીનું રાજ્ય પચાવી પાડવા માટે શ્રીપાલને હણવાનું કાવવું કરેલું. તેની બાતમી મતિસાગર મંત્રીએ આપી [ કહેલું કે, “રાજમાતા ! શ્રીપાલ છવો હશે તે કઈક
-
~
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org