________________
-
-
-
-
૧૮૨
અભિમાન કર્યું. પરંતુ મયણાના પતિની દાસી રૂપે મારે. રોજ નાટક કરવું પડ્યું.
તે વખતે સુરસુંદરી નાટકના સ્ટેજ ઉપર આવી અભિનયપૂર્વક મયણાની ચઢિયાતી કળા અને પિતાની ઊતરતી સ્થિતિનું અદભુત વર્ણન કરે છે.
હે જી મયણને જિન ધમ, ફલિયે બલિએ સુરતરૂ હે લાલ હેજી મુછ મન મિથ્યા ધર્મ,
ફલિયે વિષફળ વિષ તરૂ હે લાલ. મયણાને જનધર્મ કલ્પવૃક્ષની જેમ ફળદાયી થયે અને મને મિથ્યાધમ વિષવૃક્ષના વિષફળોની જેમ ફળે.
એક જ સમુદ્રમાં અમૃત અને ઝેર બનને ઉત્પન્ન થાય છે. મયણ પિતાના કુળમાં અમૃતસમાન છે અને હું ઝેર સમાન છું.
મયણાસુંદરી પોતાના કુળની લાજ પ્રકાશિત કરવામાં મણિરત્નની દીપિકા જેવી છે અને હું કુલને મલિન કરવામાં અંધારી રાત્રી જેવી છું.
મયણાને જેવાથી સમકિતની શુદ્ધિ થાય છે અને મને જેવાથી મિથ્યાત્વની ધષ્ટતા (ધીઠ્ઠાઈ) થાય છે.
સેંકડો નાટકે કરવાથી જે રસ પ્રાપ્ત ન થાય તે ધર્મને રસ મયણાસુંદરીના ગુણગાન કરી, જૈનધર્મ અને નવપદજી ભગવાનની પ્રશંસા કરી સુરસુંદરીએ ઉત્પન્ન કર્યો.)
.. ના
.
-
--
--
-
---
-
---
*
- Jain Education International
----- - ----------------- For Private & Personal Use Only
- www.jainelibrary.org