________________
૧૮૮
પતિની સાથે નગરની બહાર ઉદ્યાનમાં રાત્રી રોકાયાં. સાથેના સુભટ સિનિકો પિતાના કુટુંબીજનેને મળવા માટે નગરમાં ગયા, રાત્રે ત્યાં ધાડ પડી. તમારા જમાઈ તે પિતાનો જીવ બચાવવા નાસી ગયા અને હું તે ધાડપાડુએના હાથમાં પકડાઈ ગઈ.
ધાડપાડુઓએ નેપાલ દેશમાં મને ધન લઈને વેચી. ત્યાં એક સાર્થવાહે મને વેચાતી લીધી. પછી તે સાર્થવાહે મહાકાલ રાજાના બમ્બરકુલ નગરમાં વેશ્યાને ત્યાં વેચી અને વેશ્યાએ મને વેચાતી લઈ નૃત્યકળા શિખવાડીને નટી બનાવી.
ત્યારપછી નાટકના મહાન શેખીન મહાકાલ રાજાએ નાટકની મંડળીઓ ખરીદી તેમાં મને વેચાતી લીધી. તેમણે મારી પાસે અનેક નૃત્ય કરાવ્યાં. પછી મહાકાલ રાજાએ પિતાની પુત્રી મદનસેનાના લગ્ન કર્યા, તે વખતે નવ નાટક મંડળીઓ દાયરામાં આપી. તેમાં મને પણ આપી.
ધ્રુસકે ધ્રુસકે રડતાં સુરસુંદરી કહે છે, મદનસેનાના પતિની સમક્ષ ઘણુ વખત સુધી મેં નાટક કર્યું. મદનસેનાના પતિ તે મારા બનેવી--મયણાના પતિ શ્રીપાલ મહારાજા છે તે આજે જ મને અહીં ખબર પડી. આજે આપણું સર્વકુટુંબનો મને અહીં મેળાપ થયો.
પિતાજી! તમે મને પરણાવી તે વખતે મયણને [[ પણ કેઢિયા સાથે પરણાવી ત્યારે મારી મેટાઈનું મેં ||
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org