________________
૧૮૭
તે વખતે શ્રીપાલ મહારાજાએ નાટક કરવા નૃત્યકારોને | આદેશ આપ્યો.
નાટયકારો તૈયાર થઈ ગયા પણ મુખ્ય નટી સ્ટેજ | ઉપર આવવાની ના પાડે છે. ઘણું પ્રયને મુખ્ય નદીને પરાણે સ્ટેજ ઉપર લાવ્યા ત્યારે મુખ્ય નદી એક દુહો
સિંહા માલવ, કિહા શંખપુર,
કિંહા બમ્બર, કિંહા નટ્ટ; સુરસુંદરી નચાવિયે,
દેવે દયે વિમરદ્દ. કયાં માલવદેશમાં જન્મ? કયાં શંખપુરના રાજપુત્ર સાથે પરણવું? ક્યાં બમ્બર કુળમાં મને વેચવી ? અને ક્યાં નાટક કરતાં શીખવું? હા! હા! ભાગ્યે મારે ગર્વ ગાળી ના ખ્યા અને નાટકમાં નાચતી કરી દીધી.
તે વખતે માતાપિતા સૌ વિમયમાં પડી ગયાં કે સુરસુંદરી અહીં કેવી રીતે હોઈ શકે?
તે વખતે સુરસુંદરી (મયણાની બહેન) સ્ટેજ ઉપરથી | નીચે ઉતરી માતાના ગળામાં વળગી પડી. માતાપિતાએ
દુઃખી સ્થિતિનું કારણ પૂછ્યું ત્યારે સુરસુંદરી બધી II હકીક્ત કહે છે
“હે પિતાજી! તમે મને શંખપુર નગરના રાજપુત્ર અરિદમનની સાથે પરણાવી, ધન, સંપત્તિ સાથે મને વિદાય આપી. તે પછી અમે અમારા નગર શંખપુર |પહોંચ્યાં. બીજા દિવસે નગર પ્રવેશનું મુહૂર્ત હોવાથી ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org