________________
૧૮૫
--
તેહની રે શીશ ચઢાવી આશિષ,
મયણું રે આગે વાત સકલ ભણે છે. તે વખતે આઠે પુત્રવધૂઓ પ્રથમ સાસુજીને ચરણે પડી અને પછી પોતાની મોટી બહેન મયણાસુંદરીને પ્રણામ કર્યા અને આઠે પુત્રવધૂઓએ શુભ આશીર્વાદ મેળવ્યા.
પછી તે આઠે રાજકન્યાઓએ માતા અને મયણાની | આગળ દેશાન્તરની બનેલી બધી હકીક્ત કહી સંભળાવી. | સૌ હર્ષભર આનંદમાં આવી ગયાં.
હવે શ્રીપાલ મયણને પૂછે છેઃ “તારા પિતાને (ઉજ્જૈની નગરીના રાજાને) અહીં કેવી રીતે બેલાવવા છે?
મચણ કહે છે: “ખભા ઉપર કુહાડે લઈને તમારા શરણે આવે તે રીતે બેલાવો જેથી ફરીથી કોઈ જેન ધમની આશાતના કરે નહીં.”
શ્રીપાલે દૂત દ્વારા રાજાને કહેવરાવ્યું. તે સાંભળી પ્રજાપાલ રાજા કોપાયમાન થયું. તે વખતે મંત્રી કહે છેઃ “હે સ્વામિન્ ! સૂર્યની સામે ધૂળ ઉડાડવાથી આંખમાં પડે છે. શત્રુ ઘણો બળવાન છે. આપણી શક્તિનું માપ કાઢીને ચાલવું તે ઉચિત છે, માટે દૂત કહે તેમ કરો. સમય સમય બલવાન છે.”
એહવા મંત્રી વયણ સુણી, ધરી કુહાડો કંઠ માલવ નરપતિ આવિયે, શિબિર તણે ઉપકંઠ.
(શિબિર એટલે છાવણી) ||
-
- - -
-
-
ન
- -
-
-
- - -
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org