________________
__
-
- -
-
૧૮૪
-
- - - -
- -
-
-
-
- -
- -
પરમાત્માનું દર્શન કદી પણ નિષ્ફળ જતું નથી ! આજે સંધ્યાકાળે જ પરમાત્માની ભક્તિ કરતાં મારા હૃદયમાં ભાવ આવેલ તેથી મને ખાત્રી હતી કે આજે મારા પ્રિય તમ જરૂર પધારશે.
(મચણાની ભક્તિના પ્રભાવે જ રાત્રે શ્રીપાલના મનમાં માતા અને મયણાને મળવા જવાને વિચાર આવેલો.)
મયણા બારણું ખેલે છે. શ્રીપાલ અંદર આવી માતાના ચરણમાં નમરકાર કરે છે. માતા આશીર્વાદ આપે છે. મયણ વિશેષ વિનય વડે પતિને પ્રણામ કરે છે. પીપાલ મનહર પ્રેમભર્યો વચન વડે મયણાને બોલાવે છે. ઉઘડીયાં બાર નમે શ્રીપાલ,
જનનીનાં ચરણસરેજ સુëકરૂજી; પ્રણમી રે દયિતા વિનય વિશેષ,
બેલાવે તેને પ્રેમ મનહરૂજી. ટૂંકમાં હકીકત કહીને શ્રીપાલે માતાને ખભા ઉપર બેસાડી, અને મયણને સ્નેહપૂર્વક પિતાના હાથ ઉપર બેસાડી, હારના પ્રભાવથી આકાશમાગે છાવણીના આવાસમાં પહોંચે છે.
છાવણીમાં પહોંચીને માતાને સિંહાસ્તા ઉપર બેસાડે છે અને માતાને પ્રેમપૂર્વક કહે છે: “માતાજી! આ નવપદને પ્રભાવ જુએ. નવપદના પ્રભાવથી આ સઘળું પ્રાપ્ત થયું છે. ” “ વહુ રે આઠે લાગી જાય,
સાસુને પ્રથમ પ્રિયા મયણા તણે છે,
ન
_
-
s
*
_
-
-
T
:
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org