________________
૧૦
જૈનસ'ઘ સમ્યક્ત્વપ્રધાન હેાવાથી તેને ઝીલવા હંમેશાં તત્પર છે, ઝીલાવનાર જોઈ એ. પૂર્વ પુરુષના પંથે શ્રી જિનશાસનની સેવા અને આરાધના માટે ચાલવું એ આપણા સૌનુ કર્તવ્ય છે.
6
જાતિ, કુલ, ખળ, બુદ્ધિ, શ્રુત અને સૌભાગ્યશાળીના મથી રહિત અનીને શ્રી સિદ્ધચક્ર ભગવંતની ત્રિભુવનવિજયી આરાધના માટે જે તૈયાર થાય છે, તેને શાસનધ્રુવદેવીએ સદા સહાય કરે છે. “સિદ્ધચક્રને ભજીએ રે, શિવજન ભાવ ધરી; મદ માનને તજીએ રે, કુમતિ દ્વર કરી, સિદ્ધચક્રના ધ્યાને રૈ, સંકટ ભય ન આવે; કહે ગૌતમ વાણી રે અમૃત પદ્ય પાવે.” ઉપરના સ્તવનના ભાવ ખૂબ વિચારવા જેવા છે.
શ્રી નવપદજી મહારાજાની સાથે અનંતકાળ સુધી ચાલે તેવા અતૂટ સંબંધ આંધવા માટે આ માનવભવમાં ઉત્તમાત્તમ તક મળી છે એમ માનીને ભક્તિભર હૃદયથી આશધના કરવા અને ખીજાઓને જોડવા માટે ઉન્નસિત થવુ જોઈ એ. બીજાઓને આરાધનામાં જોડવા એ પુણ્યાનુબધી પુણ્ય ક્રમાવવા માટે રત્નના વ્યાપાર તુલ્ય અમૂલ્ય વ્યાપાર છે. નવપદની આરાધના શાશ્વત ગુણરત્નેને કમાથવાનું અપૂર્વ અનુષ્ઠાન છે. નવપદમાં આપણા આત્મા અને આપણા આત્મામાં નવપદા રહેલાં છે એવા નિશ્ચય શ્રીપાહની જેમ આપણને પણ થાય એવું ધ્યેય રાખવુ જોઈ એ. અરિહ'તાદિ પટ્ટાના આલખને આપણા ઉપયાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org