________________
૧૭૮
ધન્ય છે. મહાપાધ્યાય વિનયવિજયજી મહારાજાને અને મહેાપાધ્યાય ચશે વિજયજી મહારાજાને કે જેમણે આપણા જેવા બાળજીવા માટે ગુજરાતી ભાષામાં શ્રીપાલને રાસ રચ્યા. જે રાસ આજે પણ આપણું સમ્યગ્દર્શન નિર્માળ કરે છે, આજે પણ આપણું ધ્યાન અરિહંત પ્રભુમાં કેન્દ્રિત કરાવે છે. અને ધન્ય છે અધ્યાત્મયાગી પૂ. પંન્યાસજી ભદ્ર કરવિજયજી મહારાજાને જેમણે શ્રીપાલના રાસના રહ ખુલ્લાં કરીને આપણને માદર્શન આપ્યુ` છે કે
*મયાને પૂજામાં આવેલા ભાવ અને શ્રીપાલને ભીડ વખતે થયેલું નવપદનું ધ્યાન આપણને પણ સ્પવુ જોઇએ.
શ્રીપાલની જેમ દિનપ્રતિદિન વધુ તન્મયતા શ્રી નવપદજીના ધ્યાનમાં પ્રાપ્ત થાય તે માટે સદા ઉત્સાહિત અનવુ જોઈ એ. અને તન. મન, ધનની જે કાંઈ શક્તિએ પ્રાપ્ત થાય તેના પ્રત્યે અ. મમત્વ ઉડાવી લઈન શ્રી નવપદના શરણે રહેવુ...ોઈ એ.
વિશ્વમાં શ્રી નવપદની ભક્તિના નિષ્કામપણે પ્રચાર થાય એ માટે મલતી બધી તકોને સાર્થક કરી કૃતાથ થવુ' જોઈ એ.
જગતના જીવા શ્રી નવપદજીના સાચા આરાધક અને એવી આપણી ભાવનાને ફળીભૂત કરવા માટે અને આપણા જીવનમાં શ્રી નવપદજીની સાચી ભક્તિનું પ્રત્યક્ષ * પૂ. પં. ભદ્રંકરવિજયજીએ બાબુભાઈ કડીવાળા ઉપર લખેલા પત્રમાંથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org