________________
E
પરમાત્માને પ્રત્યેક આત્મપ્રદેશ અનંત સુખ અને અનંત ગુણથી પૂર્ણ છે.... .....
આ એક એક અનંત ગુણ અને સુખથી પૂર્ણ પરમાત્માને આત્મપ્રદેશ આપણા એક એક આત્મપ્રદેશ સાથે મળતાં આપણે દિવ્ય સ્વરૂપ બની જઈએ છીએ.
આપણે પૂર્ણતાને અનુભવ કરીએ છીએ.............. આપણે પૂર્ણ સ્વરૂપમાં સ્થિર બનીએ છીએ.... ....
(એટલે સમય સ્થિર રહી શકાય ત્યાં સુધી સ્થિર રહી આનંદ અનુભવીએ છીએ.)
પરમાત્માની દિવ્યશક્તિ મારા લેહીના કણ-કણે કાર્યશીલ બની ગઈ છે.........
- અંતમાં પરમાત્મા હૃદયમાં બિરાજેલા છે તેનું દર્શન કરીએ છીએ.
હૃદયમાં બિરાજેલા પરમાત્માને નિરંતર હૃદયમાં ધારણ કરીશ. ....................................................... ધ્યાન પૂરું થાય તે સમયની પ્રાર્થના દાદા તારી મુખમુદ્રાને, અમય નજરે નિહાળી રહ્યો, તારા નયનોમાંથી ઝરતું, દિવ્ય તેજ હું ઝીલી રહ્યો; ક્ષણભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયે, તુજ મૂર્તાિમાં મસ્ત બનીને, આત્મિક આનંદ માણી રહ્યા. મુજ નેત્ર રૂ૫ ચકરને તું, ચંદ્ર રૂપે સાંપડયો, તેથી જિનેશ્વર આજ હું, આનંદ ઉદધિમાં પડ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org