________________
હૃદયમાં બિરાજમાન પરમાત્માનું આપણું ધ્યાન કરીએ છીએ...........
૧.
પરમાત્મા પ્રેમ અને કરુણાના ભંડાર છે. તેમનામાંથી પ્રેમ અને કરુણાના ફુવારા ઊડી આપણી અંદર ફેલાય છે......
આપણે પ્રેમથી ભરાઈએ છીએ.........
૧૭૩
.............
આપણે પ્રેમ સ્વરૂપ અનીએ છીએ......(આવુ. સવેદન અને અનુભવ આપણને થઈ રહ્યો છે.)
ર.
પરમાત્મા આનંદના ભંડાર છે.......... પરમાત્મામાંથી આનંદના ફુવારા ઊડે છે............ આપણી અદર ફેલાય છે........... આપણે આનંદથી ભરાઈ જઈએ છીએ..........
આપણે આનંદ સ્વરુપ બનીએ છીએ.......... આવું આપણે અનુભવી રહ્યાં છીએ.)
3. પરમાત્મા અનંત સુખના નિધાન છે........ નીકળી આપણી
પરમાત્મામાંથી સુખના ભાવે
Jain Education International
અંદર ફેલાય છે....
આપણે સુખથી પૂર્ણ ભરાઈએ છીએ.......... આપણે સુખ સ્વરૂપ બનીએ છીએ.......... (આવા અનુભવ આપણને થઈ રહ્યો છે.)
For Private & Personal Use Only
....
www.jainelibrary.org