________________
पर
દર્શન કરી આનંદથી હૈયું નાચી રહ્યું છે. (તેવું અનુભવવું)
હે કરુણનિધાન પ્રભુ! આપે મારા ઉપર કરુણા વરસાવી શેક, દુઃખ, ભય, ચિંતામાંથી મને મુક્ત કર્યો. સુખ, શાંતિ, આનંદ, નિર્ભયતાને અનુભવ કરાવ્યું. હવે મારી એક જ અરજ છે –
વાલેશ્વર સુણે વિનતી, તું મુજ પ્રાણ આધાર; તુજ વિણ હું ન રહી શકું, જેમ બાળક વિણુ માત રે.
(પૂ. ૩. યશોવિજયજી કૃત વીર પ્રભુનું સ્તવન) હે કરુણાનિધાન પ્રભુ ! હૃદય મંદિરીયે પધારો. તમે મારા પ્રાણ, ત્રાણ, શરણ આધાર છે. જેમ બાળક મા વગર રહી ન શકે તેમ પ્રભુ ! એક ક્ષણ પણ તમારા વગર રહી ન શકું તેવી મારી સ્થિતિ છે. હવે મુજ મંદિરમાં પ્રભુ આવી વસો રે, પામું પાસું પરમાનંદરે પ્રભુ ! પધારો પધારો અને સેવકને પરમાનંદથી ભરી દો.
અરજી સુણી મન આવીયા રે, વીર જીણુંદ દયાળ રે, રજે મુજ મન મંદિરે રે, પ્રભુ પ્રેમ ધરી નિશદિન રે.
પરમાત્મા હૃદય-મંદિરમાં પધારે છે.........(આવું દશ્ય આપણે જોઈ રહ્યાં છીએ.)
હૃદય-મંદિરમાં પરમાત્મા બિરાજમાન થાય છે....
જે દિશામાં આપણું સુખ છે તે દિશામાં પરમાત્માનું સુખ છે................
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org