________________
૧૯૧
. આ
નકારક પ્રક. * કે * * * * * *
*
આનંદ-આનંદ-આનંદથી પૂર્ણ ભરાઈ રહ્યો છું. મને પ આનંદને અનુભવ થાય છે.........
હું નિર્ભય બની ગયો છું..................... છે શાંતિ-શાંતિ–શાંતિનો અનુભવ થાય છે............
હું સુખ, શાંતિ, આનંદ અને નિર્ભયતાથી પૂર્ણ ભરાઈ ગયો છું............(આવું અનુભવવું).
પરમાત્માની કરુણાના પ્રભાવે મારાં સર્વ શેક, દુઃખ, ભય, ચિંતા નાશ પામી ગયાં છે. હું સુખ, શાંતિ પણ આનંદ અને નિર્ભયતામાં બેઠો છું.........
જ્યાં પણ હોઈશ, જયારે પણ હિઈશ ત્યાં સર્વત્ર ભગવાનની કરુણું વરસી રહી છે. તેમાં હું નિરંતર સ્નાન કરતો રહીશ. તેના પ્રભાવે દુઃખ, ભય, ચિંતા, અશાંતિ આદિ હેથી મને શી પણ ન શકે. હું સદા સર્વદા સુખ, શાંતિ, આનંદ અને નિર્ભયતામાં જ રહીશ............. | જોરથી વરસે છે ભગવાનની કરુણા. તેમાં આપણે સ્નાન કરીએ છીએ........
કરુણ દષ્ટિ કીધી રે. સેવક ઉપરે, ભવભય ભાવઠ લાગી ભક્તિ પ્રસંગ જે મન વાંછિત ફળિયા રે. તુજ આલંબને,
કર જોડીને સેવક કહે મન રંગજે. કરુણાસાગર પ્રભુ ! આજે હું ધન્ય બન્ય, કૃતઅરય બન્ય, આજ આપની કરૂણાને પાત્ર બન્યો. પ્રભુનું
છે. રામ # # ' કે ' / +૧+'% + રામ રામ પકtak*var , " ‘ાપ જwis e blamમં , "AAP Ni Hક નાનક
રામ રામ ' 'કાત', ''"AihWwe
Si નામ -- vate,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org