________________
પ્રસ્તાવના
|| શ્રી નિદ્રાય નમઃ || || श्री शंखेश्वर पार्श्वनाथाय नमः || || શ્રી મહાવીરસ્વામિને નમઃ | || શ્રી ગૌતમસ્વામિને નમઃ । || श्री सद्गुरुदेवाय नमः ॥
ભગવાન શ્રી સિધ્ધચક્રની ઉપાસના એ જૈનશાસનના સાર છે. એ સાધન પણ છે અને સાધ્ય પણ છે. મન-વચન -કાયાને પાવન કરવા માટે, માનવ જન્મને પાવન કરવા માટે એ અમેાધ સાધન છે, અને માનવ જન્મ પ્રાપ્તક રીતે જીવનમાં ખરેખર કાંઇ પણ પ્રાપ્ત કરવા જેવું સાધ્યુ હાય ! તે પણ ભગવાન સિદ્ધચક્રની ઉપાસના જ છે. ભગવાન શ્રી સિદ્ધચક્ર એ જિનેશ્વર ભગવાનના શાસનનું હાર્દ છે.
ગણધર ભગવાન ગુરૂપ્રવર શ્રી ગૌતમસ્વામીએ સ્વમુખે મગધસમ્રાટ શ્રેણિક મહારાજ આદિ સભા સમક્ષ શ્રી સિદ્ધચક્રને —નવપદ્મને અદ્ભુત મહિમા વર્ણવ્યો છે અને એમાં ઉદાહરણ તરીકે આદિથી અંત સુધીમાં તેમણે મહારાજા શ્રીપાલકુમાર તથા મહાસતી મયણાસુંદરીના અત્યંત પવિત્ર અને આશ્ચર્યકારક વતચરિત્રને વિસ્તારથી ગૂંથી લીધું છે. શ્રીપાળ મહારાજ અને મયણાસુંદરીના જીવનના વિવિધ પ્રસ ંગેા દ્વારા શ્રી સિદ્ધચક્રના પ્રભાવને ડગલે અને પગલે ભગવાન ગૌતમસ્વામીએ સ્પષ્ટ રીતે વર્ણવ્યા છે.
જૈનસ ધમાં સેકડા વર્ષોથી શ્રી સિદ્ધચક્રની–નવપદની આરાધના ચાલી આવે છે. અત્યારે એ વિષે મળતા ગ્રંથામાં પૂ. આચાર્ય શ્રો રત્નશેખરસૂરિ વિરચિત ક્ષિરિસિરિયાજદા એ પ્રાચીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org