________________
આપણું હૃદય જે આજ સુધી ઊંધું હતું તે કમળ જેવું સીધું બન્યું છે. (receptive attitude)
પરમાત્મામાંથી દિવ્ય કરુણાની ધારા આપણા કમળ જેવા હૃદયમાં પડે છે અને હદય કરુણથી ભરાઈ રહ્યું છે.. .(આવું અનુભવવું)
હૃદય ભરાઈને ઉભરાઈ રહ્યું છે............
પ્રભુની કરુણું હૃદયમાં ભરાઈને ઊભરાઈ રહી છે. અને આપણા શરીરમાં ફેલાય છે...........
આપણું શરીર પ્રભુની મહાકરુણાથી ભરાઈ ગયું.”
આ પણ લેહીના અણુએ અણુમાં પરમાત્માની મહા કરૂણા વ્યાપ્ત બની ગઈ...
આપણા આત્માના પ્રદેશ પ્રદેશ પ્રભુની મહાકરુણા વ્યાપક બની ગઈ............
(અંતરંગમાં આ ભાવ કરવો.)
પરમાત્માની કરુણામાં અચિંત્ય શક્તિ છે. સર્વ દુઃખ નિવારણ કરવાનો, સર્વ શેક, ભય, ચિંતામાંથી મુક્ત કરવાની શક્તિ પરમાત્માની આ મહાકણુમાં છે. સર્વસુખ, શાંતિ, આનંદ અને નિર્ભયતાનો અનુભવ કરાવવાની શક્તિ પરમાત્માની કરુણામાં છે. પરમાત્માની કરુણુંશક્તિને આપણે સંપૂર્ણ આધીન બની જઈએ છીએ. પરમાત્માની સંપૂર્ણ અને બિનશરતી શરણાગતિ (complete unconditional surrender) સ્વીકારીએ છીએ. ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org