________________
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
- - - -
-
- - -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
* *
-
•
(૨)
-
=
-
=
-
-
-
નથી આ તાપ સહેવાતે, ભભૂકી કર્મની જવાળા, વરસાવી પ્રેમની ધારા, હૃદયની આગ બુઝવજે. તારકતા તુજ માંહે રે શ્રવણે સાંભળી, તે જાણે હું આવ્યો છું દીન-દયાળ જે; તુજ કરુણાની હેરે છે મુજ કારજ સરે, શું ઘણું કહી જાણ આગળ કૃપાળ જે.
સુખ શાંતિ અને આનંદનો અનુભવ કરવા માટે પ્રક્રિયા આ પ્રમાણે–
હવે આપણે આંખ બંધ કરી દઈએ. આપણી સામે આપણને પરમાત્મા દેખાય છે.
આપણી સમક્ષ બિરાજમાન કરુણામય પ્રભુનું આપણે દર્શન કરી રહ્યા છીએ.”
પરમાત્મા કરૂણા સ્વરૂપ છે.
તેમના નેત્રમાંથી સફેદ દૂધ જેવી કરુણાની ધારા વહી રહી છે..........
પ્રભુના નેત્રમાંથી વરસતી કરુણાની ધારા આપણા ઉપર પડી રહી છે..........
આપણા મસ્તકના મધ્યભાગ (બ્રારંધ) ઉપર પ્રભુની કરુણરસની સફેદ દૂધ જેવી ધારા વરસી રહી છે..........
આપણું મસ્તકના મધ્યભાગમાંથી કરુણાની ધારા ut આપણા શરીરમાં પડી રહી છે......
-
- - - -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org