SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ આપણને પણ ભાવ થાય છે કે, આપણને આ જીવનમાં કયારે આવી અનુપમ પૂજા, ભાવના અને ધ્યાન પ્રાપ્ત થશે ? બાકી તે સિદ્ધસેન દિવાકરસૂરીજી મહારાજા કહે છે – નિઃસંખ્ય સાર શરણું શરણું શરણ્યમાસાદ્ય સાદિતરિપુ પ્રથિતાદાતમ છે –ત્પાદપંકજમપિ પ્રણિધાનવંધ્ય, વડમિ ચેક્ ભુવનપાવન ! હા હાર્મિ કલ્યાણમંદિર ગાથા ૪૦ હે ત્રણ ભુવનને પવિત્ર કરનારા, અનંત શક્તિના ભંડાર, અશરણના શરણ અને અનાથના નાથ પરમાત્મા ! હે અચિંત્ય પ્રભાવશાળી પરમાત્મા ! આપણું ચરણકમળનું શરણ પામીને પણ જે હું આપના ધ્યાન વડે રહિત છું એટલે કે જો આપની શરણાગતિને પાત્ર બની આપનું ધ્યાન કરતો નથી અને જગતના પદાર્થોનું જ ધ્યાન કરૂં છું તે ખરેખર આ જન્મમાં હણવા ગ્ય જ છું. અર્થાત્ આપના ધ્યાન વિના આ વિષયે અને કષાયોરૂપી આંતરશત્રુઓ મને હણી નાખશે. માટે કે પ્રભુ ! – નાથ! દુઃખીજનવત્સલ ! હે શરણ્ય, કારૂણ્ય-પુણ્યવસતે ! વશિનાંવરેણ્ય !, ભત્યા નતે મયિ મહેશ! દયાં વિધાય, દુખાકુલનતત્પરતાં વિધેહિ. કલ્યાણ મંદિર ૩૯મી ગાથા | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy