________________
અગર ધમ નું' કોઇ પણ અનુષ્ઠાન થઈ જાય છે, ત્યારે આજના કરેલા ધનુ ફળ આજે જ પ્રાપ્ત થાય છે.
ગમે તેવા ભચકર રાગ થયા હોય પરંતુ ઔષધમાં જો અમૃત મળી જાય છે તેા બીજા કોઈ ઔષધની જરૂર રહેતી નથી. તેમ ભવચક્રમાં એક જ વખત આવી અમૃતક્રિયા પ્રાપ્ત થઈ જાય છે તેા માક્ષે જવામાં કઈ વસ્તુ આડે આવતી નથી. મયા કહે છેઃ
અહવા રે પૂજામાં મુજ ભાવ, આન્યા રે લાવ્યા ધ્યાન સાહામણા જી;
હજિય ન માયે મન આણું, ખિણુ ખિણુ હાચે પુલક નિઃકારણેાજી.
આજે પૂજામાં મને આવા પ્રકારને ભાવ ઉત્પન્ન થયેા. તે ભાવમાં સુંદર રીતે પરમાત્માનું ધ્યાન થયું તે પરમાત્માની પૂજા અને ધ્યાનને આનંદ હજી પણ મારા હૃદયમાં ઊભરાય છે. સધ્યાકાળે કરેલી પૂજાના આનઃ હજી મધ્યરાત્રીએ પણ મારા હૃદયમાં ઊભરાઇ રહ્યો છે. ક્ષણે ક્ષણે અત્યારે પણ રામાંચ થાય છે.
પરમાત્માની આરતી મ'ગળદીવા અને ધૂપની પૂજા, તથા તે પૂજા વખતની ભાવના, અને તે ભાવનામાં થયેલુ ધ્યાન, અને તે ધ્યાનને આનંદ....ખચે મયણાનું અલૌકિક છે, અદ્ભુત છે, આશ્ચર્યકારી છે. આ સાંભળીને
R
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org