________________
૧૧
પ્રથમ લક્ષણ:- તગતચિત્ત. જે વખતે જે ક્રિયા ચાલતી હોય તેમાં મન, વચન, કાયાના યાગાની સ્થિરતા.
બીજું લક્ષણ:– સમયવિધાન. સમય એટલે શાસ્ત્રમાં જિનેશ્વર ભગવતાએ જે ક્રિયા જે વિધિ મુજબ જે સમયે કરવાની કહી છે તે ક્રિયા તે વિધિ મુજબ તે સમયે કરવામાં આવે તે સમવિધાન,
ત્રીજું લક્ષણ:- ભલના ભય.
જન્માન્તરેપ તવ પાદયુગ' ન દેવ ! મહિતમીહિત–દાનદક્ષમ;
મન્ય મયા તેનેહુ જન્મનિ મુનીશ ! પરાભવાનાં, જાતા નિકેતનમહ અથિતા-શયાનામ.
(કલ્યાણમદિર સ્તાત્ર ગાથા ૩૬)
''
મનુષ્ય જ્યારે અશુચિંતવી મુશ્કેલીમાં ફસાઈ જાય છે ત્યારે તેના હૃદયમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. “મારા આશયાનું મથન કરી નાખે તેવી ઉપાધિઓથી હુ શા માટે ઘેરાઇ રહ્યો છુ...! મારા મમસ્થાનને ઊઢી નાખે તેવાં દુઃખા શા માટે મને ઘેરી રહ્યાં છે? હું ધાર્ં છું કાંઇ અને એના કરતાં વિપરીત પ્રકારના બનાવે! શા માટે મારા જીવનમાં અની રહ્યાં છે?”
પૂજ્ય સિદ્ધસેનદિવાકરસુરીશ્વરજી મહારાજા આ પ્રશ્નોના ઉકેલ કલ્યાણમંદિર સ્તંત્રમાં ખતાવી રહ્યા છે. જન્માંત
"
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org