________________
--
-
-
-
-
-
-
-
----
-
-
-
-
--
-
-
-
--
-----
-
-
-
-
-
-
-
-
-
૧૫૭
મુનિરાજ કહે છે- “હવે પછીના આઠ દિવસ હજુ પણ ભયંકર દુખ તમારા ઉપર આવી રહ્યું છે.”
કુંતામાતાના કહેવાથી તે મુનિરાજ દુઃખમાંથી છૂટ વાને ઉપાય બતાવે છે.
મુનિરાજે બતાવેલા ઉપાય મુજબ સાતે જણા આઠ દિવસના ઉપવાસ કરે છે અને પરમાત્મા અરિહંત દેવનાં મરણ અને ધ્યાનમાં આઠ દિવસ લીન થઈ જાય છે.
બીજી તરફ દુર્યોધનની છાવણીમાં હવે દુર્યોધન ખૂબ અકળાઈ ગયે છે. બધા પ્રયત્ન અજમાવી જોયા, પણ પાંડવો દરેકમાંથી બચી જાય છે. હવે ગમે તે રીતે પાંડવોના માથાં નીચે પડવા જોઈએ. સર્વ ઉપાય શોધે છે, સર્વને પૂછે છે. એક ઉપાય પાંડેને મારી નાંખવાનો મળે. એક રાક્ષસીને સાધવાની છે. તે રાક્ષસી પાડવાનું મૃત્યુ કરાવી શકશે. રાક્ષસીને સાધી પાંડવોના પ્રાણ લેવા | માટે મોકલી છે, તે વખતે જ કુંતામાતાને વિદ્યાધર મુનિ મળે છે. અને આઠ દિવસના ઉપવાસ કરી પાંચ પાંડવે, દ્રૌપદી અને કુંતામાતા પરમાત્માના ધ્યાનમાં સ્થિર થઈ જાય છે. રાક્ષસી પ્રાણ લેવા આવી, પણ તપ અને ધ્યાનના પ્રભાવથી કાંઈ કરી શકતી નથી. થાકીને આઠમા દિવસે પાછી ચાલી ગઈ. અહીં નવમા દિવસે સવારે પારણું માટે તૈિયારી કરી છે. તે સમયે વિદ્યાધર મુનિરાજ પધારે છે. તેમને વહોરાવે છે. દેવે પાંચ દીવ્યની વૃષ્ટિ કરે છે. | મુનિરાજ કહે છે, “ દુર્યોધને મોકલેલી રાક્ષસી તમારે
.
..
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org