________________
૧૫૫
આવેલ નથી. આપણા નગરજનેાનુ' શુ' થશે તેની ચિંતાથી હું બહુ દુ:ખી છું.
"2
તે વખતે મયણા કહે છેઃ
મયા રે મેલે મ કરી ખેઢ, મ ધરા રે ભય મનમાં પ્રચક્રના જી. “હે માતાજી! જરા પણ ખેદ ન કરશેા. દુશ્મન રાજાના ભય જરાણુ મનમાં ધારણ કરશેા માં.” કારણ કે –
નવપદ ધ્યાને રે પાપ પલાય, દુરિત ન ચાા છે ગ્રહ વક્રના છ. નવપદના ધ્યાનના પ્રભાવથી સઘળાંએ પાપો બળીને ભસ્મ થઇ જાય છે. ગમે તેવા બળવાન દુશ્મના હોય, તેની શક્તિ પણ નવપદની પાસે ક્ષીણ થઈ જાય છે.
વળી મયણાસુંદરી કહે છે : “ મનુષ્યના માથે સાત પ્રકારના ભય નિરંતર ઝઝૂમી રહ્યા છે. દુશ્મનના ભય, જંગલી પશુઓને ભય, વ્યાધિના ભય, મૃત્યુને ભય, જેલખાનાના ભય, આજીવિકાને ભય, આબરૂના ભય. આ સાતે પ્રકારના ભય આપણા સના ઉપર રહેલા છે. પરંતુ આ સાતે પ્રકારના ભય
જાય રે જપતાં નવપદ્મ જાપ, લહે રે સપત્તિ હિ ભવ પર ભવે જી.
આ સાતે પ્રકારના ભય નવપદને જાપ જપતાં એટલે પરમાત્મા હૃદય મદિરમાં આવતાં જ તત્કાલ નાશ પામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org