________________
-
--
-
-
पर
-
-
_
___
-
'अर्ह इत्येतदक्षरम परमेश्वरस्य परमेष्ठिनो वाचकम, सिद्धचक्रस्यादिबीजम्, सकलांगमोपनिषद्भुतम्,
अशेषविघ्नविघातनिघ्नम्, અલિસ્ટટાઈટલીપકુવમ, સારાર્થના
ध्यापनावधि प्रणिधेयम् । प्रणिधानं चानेनाऽऽस्मनः सर्वतः संभेदस्तदभिधेयेन चाभेदः,
वयमपिचैतच्छास्त्रारभ्भे प्रणिदध्महे । अयमेव हि तात्त्विको नमस्कार इति ॥ १ ॥
મ' એ અક્ષર પરમેશ્વર એવા પરમેષ્ઠિને વાચક છે. સકલ રાગાદિ મલરૂપ કલંકથી રહિત, સર્વ જીવોના પણ યોગ અને ક્ષેમને વહન કરનારા, પ્રસન્નતાના પાત્ર, જ્યોતિ
સ્વરૂપ દેવાધિદેવ, સર્વજ્ઞ, એવા પરમાત્મા અરિહંત દેવને Uવાચક “અ” મંત્ર છે.
આ અહ”નું આલંબન, પ્રણિધાન માટે સર્વશ્રેષ્ઠ છે. તે પ્રણિધાનના બે પ્રકારે છે–
(૧) સંભે પ્રણિધાન (૨) અભેદ પ્રણિધાન
સંભેદ પ્રણિધાન – અહં રૂપ વાચક પદ સાથે ધ્યાતાને સંશ્લિષ્ટ સંબંધ તે સંભેદ પ્રણિધાન.
અભેદ પ્રણિધાન – અહં અક્ષરના અભિધેય જે
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org