________________
૧૫૦
રસ્તામાં સાપારક નામનું નગર આવે છે. ત્યાંના રાજા મહાસેનની રૂપ, ગુણ અને કળાના ભડાર સમી રાજકુંવરી તિલકસુંદરીને સર્પદશ થયા છે, તેથી મૂર્છિત થઈ છે. તેને મરેલી જાણી સ્મશાનમાં અગ્નિદાહ માટે લઈ જવાય છે. લેાકેાનુ` માટુ ટાળુ જોઈ, પૂછવાથી શ્રીપાલ મહારાજાને સદશના સમાચાર મળ્યા. તે વખતે શ્રીપાલ મહારાજા કહે છે, આ તેા મૂતિ થઈ છે, તેને અગ્નિદાહ ન આપે.
મહિયત મૂકી તે થાકે, કરી હાર નવણુ આભષેક; સજ્જ કરી સવિ લેાકના ચિત્તશુ‚ થઈ એડી ધરીય વિવેક,
નનામી તે સ્થળે મુકાવી. હારને અભિષેક કરી પાણી છાંટયું. તે વખતે રાજકુમારી વિવેકને ધારણ કરતી બેઠી થઇ. રાજાએ ખૂબ ભાવ ધરી તે રાજકુમારી તિલકસુંદરીને શ્રીપાલ મહારાજાની સાથે પરણાવી.
આ પ્રમાણે કુલ આઠ રાજકન્યાઓ સાથે શ્રીપાલ મહારાજાનાં લગ્ન થયાં. (૧) મનસેના (ર) મદનમષા (૩) મદનમ′જરી (૪) ગુણસુંદરી (૫) બૈલેાકયસુંદરી (૬) શૃંગારસુંદરી (૭) જયસુ દરી (૮) તિલકસુ દરી સાથે શ્રીપાલ મહારાજા ચતુરંગ સેના વડે પરિવરેલા ઉજ્જૈની નગરી તરફ જઇ રહ્યા છે.
આઠ દૃષ્ટિ સહિત સમકિતવત જેમ વિરતિની ઈચ્છા રાખે છે, અષ્ટપ્રવચનમાતા સહિત મને પણ નવમી સમતાને ઈચ્છે છે, આઠ સિદ્ધિ સહિત મુનિ પણુ જેમ નવમી મેાક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org