________________
૧૪૮
અસ્થિ ભવ'તરસ'ચિએ, પુણ્ય સમગ્ગલ જાસ; તસુ ખલ તસુ મઈ તસુ સિરિ, તસુ તિહુઅણુ જણુ દાસ
જે મનુષ્ય પેાતાના આત્મામાં પુણ્યના સચય ક છે તેને બળ, બુદ્ધિ અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. અને જેની પાસે બળ, બુદ્ધિ અને લક્ષ્મી છે તેનું આખુ જગત દાસ અને છે. માટે પુણ્યની પ્રાપ્તિના કારણેાનું જીવનમાં સેવન કરવું.
પાંચમી સખીને પેાતાના ધાર્યા પ્રમાણે જવાખ મળ્યું. છેલ્લી શૃંગારસુંદરીના પ્રશ્ન છે-રવિ પહેલાં ઉગત ” એવા માણસા હેાય છે કે જેના ઉદય સૂર્યના ઉદય પહેલાં થાય છે.
શ્રીપાલ કહે છે -
જીવતા જગ જશ નહી, જશ વિષ્ણુ કાંઈ જીવંત; તે જશ લેઇ આથમ્યા, રવિ પહેલાં ઉગત.
જીવતાં છતાં પણ જેના જગતમાં યશ નથી, તેનુ જીવવુ નકામુ છે. પરતુ જે યશ મેળવીને આ જગતમાં અસ્ત પામ્યા છે તેના ઉદય સૂર્યના ઉદય પહેલાં થાય છે.
આચાય ભગવતા પણ પ્રાતઃકાળમાં ભરહેસર બાહુઅલી, અભયકુમાર ઢાઢણુકુમારા....સુલસા ચંદનબાલા.... આદિ ઉત્તમ જનાના નામ સૂર્યના ઉદય પહેલાં લે છે. એટલે સૂર્યંના ઉદય પહેલાં આવા ઉત્તમ જનાના નામ જગતમાં ઉદય પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org