________________
૧૦ 5
---
--
–
Direct Discipline towards Divinity.
શ્રી નવકાર છે સર્વોત્તમ શિસ્ત. Divine Song soul. શ્રી નવકાર છે આત્માનું દિવ્ય સંગીત. End of Amixity. ચિંતા ચૂરક છે નવકાર. Dilution of Dificulties. દુઃખ વિનાશક છે નવકાર. Supermost Art and secret of cosmos.
વિશ્વની સર્વોત્કૃષ્ટ કળા અને સિદ્ધિનું ગુપ્ત શ્રી નવકારમાં છે. માટે શ્રીપાલ કહે છે-“જપે નવકાર, ભજે નવકાર, હૃદયે ધારે શ્રી નવકાર.”
બીજી સખીને મનગમતો જવાબ મળતાં તે પણ ચુપ બની ગઈ. ત્રીજી સખીને પ્રશ્ન છે-કર સલો અપાણ” “જીવનને તું સફળ કરી લે” આપણે સૌ આપણું જીવન સફળ બને તેમ ઈચ્છીએ છીએ. પણ જીવ નની સફળતા માટે શું કરવું ? શ્રીપાલ મહારાજા તેને જવાબ આપે છે –
આરાહિજઈ દેવ ગુરૂ, દેહુ સુપત્તહિં દાણ; તવ સંયમ વિયાર કરિ, કર સફલ અપાયું. દેવગુરૂનું આરાધન કરવું, સુપાત્રમાં દાન આપવું, તપ સંયમ અને પરોપકારથી જીવનને સફળ કરવું.
જીવનની સફળતા પ્રાપ્ત કરવાની ચાવી શ્રીપાલ પી. મહારાજાએ બતાવી.
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org