________________
વિનંતી છે, જેનાથી અનંતના આશીર્વાદ મળે છે. શ્રી નવ-II કાર એ સર્વેશ્વરની શરણાગતિને મંત્ર છે, જેનાથી પૂર્ણતાનો|| પરમાનંદ (Delight of Divinity) પ્રગટે છે.
શ્રી નવકાર ધર્મધ્યાનને ધેધ છે, જેનાથી ચિંતાનું નામ ચૂરણ, આપત્તિઓનું અવમૂલ્યન, સૌભાગ્યની સંપ્રાપ્તિ આત્મસિદ્ધિનું આયોજન, અવિનાશીપણાને આદર્શ પ્રાપ્ત થાય છે. શ્રી નવકાર એ પરમાત્મા સાથેને દિવ્ય પ્રણય છે, જેનાથી પૂર્ણતાને પરમાનંદ પ્રાપ્ત થાય છે. શ્રી નવકાર શોકને સંહારક, ભયને ભજનહાર અને ચિતાને ચૂરનાર છે, જેના વડે જીવનમાં શાશ્વતપણાને સંદેશ સમજાય છે, અને પરમેષ્ઠિઓ સાથેના તન્મય, તદ્રપ ભાવથી (In tune with Infinite) આપણા આત્માને પરમેષ્ઠિ સ્વરૂપ બનાવી શકાય છે. સર્વ સિદ્ધિઓનું પાન શ્રી નવકાર છે. જગતનું સર્વશ્રેષ્ઠ, સર્વોત્કૃષ્ટ, સર્વોત્તમ આધ્યાત્મિક સાધનાનું કેન્દ્ર શ્રી નવકાર છે.
આધ્યાત્મિક સાધનાનું કેન્દ્ર શ્રી નવકાર છે. નમસ્કાર મંત્ર અચિંત્ય શક્તિઓને ભંડાર છે. Foundation of Faith. શ્રદ્ધાના પાયે શ્રી નવકાર છે. Creater of Charactership. ચારિત્ર ગુણનો સર્જક શ્રી
નવકાર છે. Producer of Peace. શાંતિ પ્રદાયક શ્રી નવકાર છે. Generator of Joy આનંદને ઉત્પાદક શ્રી નવકાર છે.
-
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org