________________
૧૪૪
આત્મામાં જ રહેલા છે. તે ભડાર સુધી પહોંચવા માટે આત્મઅનુભવનાં દ્વાર ખુલ્લાં કરવાં પડે છે, આત્મઅનુભવ સુધી પહેાંચવા માટે આત્મધ્યાન કરવું પડે છે અને સીધું આત્મધ્યાન કરવા માટે આપણી ભૂમિકા ન હોવાથી પરમાત્મધ્યાન દ્વારા આત્મધ્યાનમાં જવું પડે છે અને પરમાત્મધ્યાન માટે પરમેષ્ઠિ પટ્ટાનુ આલખન લેવુ પડે છે.
જેઠુ ધ્યાન અરિહંતા, તેહી જ આતમધ્યાન, ઇચ્છુક્ષ્મ ફેર કહ્યુ નહી, એહી જ પરમ નિધાન.
આ રીતે પરમાત્મ તત્ત્વના નમસ્કાર દ્વારા પરમશાંતિને અનુભવ થાય છે, તેથી નમા અરિહંતાણુ” એ Producer of Peace શાંતિપ્રદાયક મંત્ર છે. નમસ્કાર મંત્ર ભયના ભંજનહાર, ચિંતાને ચૂરક મંત્ર છે.
શ્રીપાલ મહારાજાએ બીજી સમસ્યા પુરી, તેમાં આળપપાળ, ચિંતા, ભય, અશાન્તિના ભાવા છોડી. જપ હુ મંત્ર નવકાર તુમે ”–નિરંતર નમસ્કાર મંત્રનું સ્મરણ કરવા માટે આપણને પ્રેરણા આપી. નવકારની આરાધનાથી પાપના પ્રાશ અને પુણ્યના પ્રક થાય છે.
સુખનુ સર્જન અને દુઃખનુ વિસર્જન થાય છે. વિઘ્નાના વિચ્છેદ Dissolution of disorder અને મંગલનું મંડાણ થાય છે. સુવિધાઓનું સંવર્ધન અને દુર્ભાગ્યનું દ્વીકરણ શ્રી નવકારથી થાય છે. ઇચ્છાઓનું ઊર્ધ્વગમન થાય છે, સત્યનું સ શેાધન થાય છે. શ્રી નવકાર એ વિશ્વેશ્વરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org