________________
૧૪૩
આર્થિક કારણે કોઈ અશાંત હોય તે મનુષ્ય પાંચ, પચીસ લાખ પેદા કરીને આર્થિક રીતે સ્વતંત્ર બને છે, તે પણ અશાંતિ વધી જાય છે. તેવી રીતે ઉપરનાં દેખીતાં કારણે ચાલ્યાં જવા છતાં, મનુષ્ય શાતિ મેળવી શકતો નથી, માટે અશાંતિ અને અજંપાનું દેખીતું કારણ લોકો માને છે તે નથી, પણ મૂળ કારણ બીજુ કાંઈ છે. અશાંતિનું મૂળ કારણ પરમાત્માથી વિમુખ દશા છે. પરમાત્માથી આપણી જાત વિખૂટી પડી ગઈ છે, માટે અજંપામાં આપણું જીવન ચાલી રહ્યું છે. કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ વસ્તુઓ શરીર, નામ, સત્તા, સંપત્તિ ઉપર આધાર રાખી મનુષ્ય પિતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ સ્થાપન કર્યું છે. આ બધી વસ્તુઓ ક્ષણે ક્ષણે પરિવર્તનશીલ હોવાથી મનુષ્યને સદા અશાંતિ, અજપ, ભય અને ચિંતામાં જીવવું પડે છે. કર્મથી ઉત્પન્ન થયેલા આ અલગ વ્યક્તિત્વના (self centred) કોચલામાંથી બહાર નીકળી (God-centred) અમર તત્વના દરવાજા ખુલા કરી નાખીએ ત્યારે Transformation from Self-centered to God-centred ei fall મહાસાગરને પ્રાપ્ત કરી શકીએ છીએ. પરમાત્માના આધ્યા ત્મિક પરમ પ્રકાશનાં દિવ્ય કિરણોને ઝીલવાથી જ પરમ શાંતિને અનુભવી શકીએ છીએ. પરમાત્મ તત્ત્વ સાથે તન્મય -તકૂપ અને એકત્વ સાધવાની કળા સિદ્ધ કરવાથી પરમ શાંતિ પ્રાપ્ત થાય છે.
હકીકતમાં તે શાતિને પરમ ભંડાર આપણા
-
-
Jain Education international
For private & Personaruse Only
www.jainelibrary.org