________________
૧૪૧
અષ્ટ સકલ સમૃદ્ધિની, ઘટમાંહે ઋદ્ધિ દાખી રે; તેમ નવપદ ઋદ્ધિ જાણજો, આતમરામ છે સાખી રે, (નવપદ પૂજા ઉ, ચશેાવિજયજી કૃત) આત્માની અખૂટ સપત્તિના દિવ્ય ભ‘ડારને ખાલવાની ચાવી નવપદ્મની આરાધના છે. નવપદના ધ્યાનના પ્રભાવથી સવ દુ:ખ અને દૌર્ભાગ્ય નાશ પામે છે. સવ આપત્તિએનુ. અવમૂલ્યન અને સ ́પત્તિનું સવર્ધન થાય છે. અનુકૂળતાનું ઉત્પાદન અને પ્રતિકૂળતાના પ્રણાશ થાય છે. નવપદજી ભગવ ́તની સાચા હૃદયની, શુદ્ધ આશયપૂર્વકની ભાવભક્તિથી આપણે સ્વયં શ્રીપાલ-મયણા મની નવમા ભવે માક્ષ સુખના અધિકારી અનીએ છીએ. નવપદના મધ્યબિન્દુમાં રહેલા અરિહંત પરમાત્મા સમસ્ત સ'સારના અહિત, અશિવ, અનિષ્ટ, અશુભ અને અપમંગલના અંતને લાવનારા તથા સુખ, સૌભાગ્ય, આનંદ, અશ્વય અને વૈલવની વૃદ્ધિને કરનારા છે, વિઘ્નના વિચ્છેદ અને મંગળના મડાણને કરનારા, સકલ જગતનું' ચેાગક્ષેમ કરનારા, કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણિ કરતાં પણ અધિક પ્રભાવશાળી છે. માટે જ કહ્યુ છે ઃ “ એમ નવપદ્ય ધ્યાવે, પરમ આનદ્ય પાવે.” પરમાનંદની પ્રાપ્તિનું પરમ કારણ નવપદ્મનુ ધ્યાન છે. નવપદા Emergency exit from Exils છે. નવપદ ધ્યાને ૨ પાપ પલાય.
નવપદ એ પાપમાંથી ભાગી છૂટવાના દરવાજો છે. નવપદા એ Royal Road to self Realisation આત્મસાક્ષાત્કારના રાજમાર્ગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org