________________
उस
માટે રાજદરબાર ગોઠવાઈ ગયે. પાંચ સખીઓ અને શંગારસુંદરીએ પ્રશ્નો નક્કી કરી રાખેલા છે. છેલ્લું પદ તેઓ કહે છે અને આગળના ત્રણ પદ જવાબ આપનારને કહેવાના છે.
પહેલી રાખીને પ્રશ્ન છે-“મનવાંછિત ફળ હેઈ”
એટલે કે “મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.” આપણું સર્વને પણ આ જ પ્રશ્ન છે. આપણા મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય છે. કેઈ વખત એક ઈચ્છા પૂરી થાય છે તે બીજી અનેક ઈછાઓ ઉત્પન્ન થાય છે, જે કદી પૂરી થતી નથી. અને ઇચછાની પૂર્તિ ન થવાના કારણે અતૃતિની આગમાં મનુષ્ય બન્યા કરે છે, તો આ અતૃપ્તિની આગમાંથી છૂટવા કોઈ ઉપાય છે ? ઈરછાની પૂર્તિ થાય તે માટે કોઈ ઉપાય છે? શ્રીપાલ મહારાજ હવે તેને જવાબ આપે છે
અરિહંતાઈ નવપય. નિયમન ધરે જ કોઈ; નિય તસ સુર નર સ્ત, મનવંછિત ફળ હોઈ.
અરિહંત આદિ નવપદોને (અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ-આ નવપદને) જે મનુષ્ય પોતાના મનમાં નિરંતર ધારણ કરે છે તેને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. ઈરછાની અતૃપ્તિની આગમાં બળી રહેલા જગતને
95;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org