________________
-
૧૩૮
હદયમાં પરમાતમાં અરિહંત દેવ નિરંતર વસતા હેય તેની જ પસંદગી કરવી. વર વર પરખીને આપ, જિમ ન હોય કર્મ કજોડાલાપ.
માટે પરીક્ષા કરીને વરની પસંદગી કરવી. પરીક્ષા કરવા માટે ઈન્ટરવ્યુ-મુલાકાત લેવાનું નક્કી કર્યું.
આજે પણ ઈન્ટરવ્યુ લેવાય છે; પરંતુ માત્ર બાહ્યદષ્ટિની પસંદગી હોય છે. જે વસ્તુઓ જીવનમાં ઉપયોગી ન હોય તેવા પ્રશ્નો અને તેના જવાબ ઉપર પસંદગી થાય છે, જેનું શુભ પરિણામ આવવું મુશ્કેલ છે. કેટલીક વખત તે અવળું પરિણામ પણ આવે છે.
રાજકુમારી શંગારસુંદરી અને પાંચ સખીઓએ પિતાના મનમાં પ્રશ્ન નકકી કર્યા અને તેમણે જે જવાબ પિતાના મનમાં ધાર્યો છે તેવો જવાબ જે આપે તેની સાથે | લગ્ન કરવું એમ નિશ્ચય કર્યો.
રાજાએ પણ આ વાત માન્ય કરી. દેશ દેશાતર ખબર આપવામાં આવી. અનેક પંડિત, વિચક્ષણ પુરુષ, રાજકુમારે પરીક્ષા આપવા આવે છે. પરંતુ રાજકુમારીએ મનમાં ધારેલા જવા બે કોઈ આપી શકતું નથી.
-
-
-
--
-
--
- આ પ્રમાણે પરદેશી માણસે શ્રીપાલ મહારાજાની સમક્ષ હકીકત રજૂ કરી. આશ્ચર્યમાં વેલા શ્રીપાલ મહારાજા હારના પ્રભાવથી દલપત્તન નગરે પહોંચ્યા. સમસ્યાની પૂતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org