________________
..
.
-
-
-
-
-
-
-
-
૧૩૭
* *
*
* * ***
U
-
**
*
*
* *
*
* * ****
*
***
* "k ' *
*
- **,
* *
છે અને બીજો અજાણ હોય. એક ધમી હોય અને બીજો અધર્મી હૈય, એક પરમાત્માનો ભક્ત હોય અને બીજો નાસ્તિક હેય, એક કળાને રસિક હોય અને બીજાને કળાને ખ્યાલ તે પણ ન હોય-આવો જે મેળાપ થાય તે કેળના ઝાડને કંથેરના ઝાડને મેળાપ થવાથી જેમ જીવનભર કેળના ઝાડને કાંટા સહન કરવા પડે છે તેવી પરિસ્થિતિ સર્જાય છે.
વળી વ્યાધિ સારો છે, મૃત્યુ સારું છે, દરિદ્રતા સારી છે, વનવાસ સારે છે. પરંતુ જેની સાથે જીવન જીવવાનું છે તે જીવનસાથી જે કુપાત્ર મળે છે તેથી પણ વધુ ખરાબ તે છે. કારણ કે વ્યાધિ થયો હોય અને ઔષધ મળે તે માં આરોગ્યની પ્રાપ્તિ થાય છે. દરિદ્રતા મળી હેય પણ પુણ્યનો
ઉદય જાગે તે ધનની પ્રાપ્તિ થાય છે. વનવાસ મ હોય આ પણ ધર્મ સાથે હોય તે વન પણ નંદનવન બની જાય છે, પરંતુ જેની સાથે જીવન જીવવાનું છે તે જીવનસાથી જે કુપાત્ર મળે તે આ લેક અને પરલોક બને બગડે છે.
વળી શુંગારસુંદરી વિચારે છેહેમ મુદ્રાએ અકીક ન છાજે, યે જલધર જે ફેગટ ગાજે.
સુવર્ણની મુદ્રિકામાં અકીકને ચળકતો પત્થર ન શોભે, તેમાં તે સાચો હીરો હોવો જોઈએ. દેખાવ ગમે તેટલે સારે હોય, પણ ગુણ અને ધર્મનું તત્ત્વ ન હોય તે તેની કઈ કિંમત નથી. જે મેઘ ગાજે ઘણે, પ્રણ વરસે નહીં, તેની કાંઈ કિંમત નથી. માટે ઉત્તમ ગુણો, અને જિનેશ્વરને ધર્મ જેના હદયમાં હોય તેની સાથે જ લગ્ન કરવું. જેનાદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org