________________
-
---
-
--
-
-
-
-
-
---
---
-
પાલ રાજા રાજ્ય કરે છે. તે રાજાની ગુણમાલા નામની રાણીને પાંચ પુત્ર અને શૃંગારસુંદરી નામની પુત્રી છે. શંગારસુંદરીને પાંચ સખીઓ છે. તે સર્વના હૃદયમાં જિનેશ્વર ભગવંતને ધર્મ વસેલો છે. શંગારસુંદરીનું સમ્યગ્દર્શન અતિ નિર્મળ છે. રાજકુંવરી નિરંતર પરમાત્માનું સ્મરણ –ધ્યાન કરે છે. પાંચ સખીએ અને ગારસુંદરી યૌવન અવસ્થાને પામેલી છે. તેઓ પરસ્પર વિચાર કરે છે. તે આગળ કહે કુંવરી સાચું, આપણનું મ હો મન કાચું; સુખ કારણ જિનમત જાણું, વર વરવો બીજે અપ્રમાણુ.
રાજકુંવરી પિતાની સખીઓ સાથે વિચાર કરે છે– અત્યારે તે આપણે પિતાને ત્યાં સુખપૂર્વક ધર્મ આરાધના કરી શકીએ છીએ. પરંતુ લગન થયા પછી આપણો ધર્મ કેવી રીતે સચવાશે ? તે માટે જિનેશ્વર ભગવંતના ધર્મના જાણકાર પુરુષ સાથે જ આપણે લગ્ન કરવું. તે સિવાય બીજા સાથે ન કરવું. આમ તેઓ વરની પસંદગીના વિષયમાં વધુ વિચાર કરે છે.
આપણું જીવનમાં પણ પુત્રના માટે પુત્રવધૂની પસં. દગીને દિવસ આવે છે. આપણું દીકરી માટે જમાઇની પસંદગીનો દિવસ આવે છે તે સમયે કેટલી બાબતેનો વિચાર કરે!તે આ રાજકુમારીની વિચારણા ઉપરથી જાણવા મળે છે. જાણ અજાણ તણો જે બેગ, કેળ કરને તે અંગ; વ્યાધિ મૃત્યુ દરિદ્ર વનવાસ, અધિક કુમિત્ર તણો સહવાસ.
- પતિ-પત્નિની પસંદગીના વિષયમાં એક જાણકાર હોય R
-
-
| |
III
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org