________________
૧૩ર
=
==
-
---
-
-
-
નાના
-
-
-
- - -
-
વિનયવિજયજી મહારાજ કાળધર્મ પામ્યા. ત્યાંથી બાકીને રાસ પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજાએ પૂર્ણ કર્યો. શ્રીપાલ મહારાજા પરમાત્માને નિરંતર હૃદયમાં ધારણ કરતા આનંદમાં દિવસે પસાર કરી રહ્યા છે.
જ્ઞાની પુરૂષ કહે છે, પરમાત્માનું સ્મરણ કરે, સુખ અને સંપત્તિ રાહ જોઈ રહ્યાં છે. પરમાત્માનું વિસ્મરણ કરો, દુઃખ અને આપત્તિ રાહ જોઈ રહ્યાં છે. પરમાત્માનું
સ્મરણ કરે, સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મી તમારા કંઠમાં વરમાળા આરે પણ કરવા સદા તત્પર છે. પરમાત્માને ભૂલો, નરક અને નિગોદ પોતાના સ્થાને લઈ જવા તૈયાર (રાહ જોઈ રહ્યો છે. શું પસંદ કરવું તે માટે આપણને સ્વતત્રતા આપવામાં આવી છે. આ બેમાંથી શું પસંદ કરવું? દુઃખ, આપત્તિ, નરક અને નિગદ પસંદ કરવાં, કે સુખ, સંપત્તિ, સ્વર્ગ અને મોક્ષની લક્ષમી પસંદ કરવી, તેને નિર્ણય આપણે પોતે જ કરવાનું છે. શ્રીપાલ અને મયણાનું જીવન આપણને પ્રેરણા આપે છે છતાં શું પસંદ કરવું તે આપણે પોતે જ નક્કી કરવાનું છે. This is the turning Print of our Life. પરમાત્મા સાથે એકતાને અનુભવ એ વિશ્વ
ઉપરની સર્વ શ્રેષ્ઠ કળા છે. જગતમાં મનુષ્ય અનેક પ્રકારની કળાઓની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ હોય છે. વિશ્વમાં અનેક પ્રકારની કળાએ II(Arts) છે, તેમાં પરમાત્માની સાથે મનને મેળાપ કર
-
--
---
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org