________________
૧૩૧
તે વખતે આપણું કૂબડાજી કહે છે: “મારી પરીક્ષા બાકી રહી ગઈ.”
રાજકુમારી એ કૂબડાને વિણ આપી. (રાજકુમારી કૂબડાને મૂળ રૂપમાં જઇ રહી છે.) વીણાનું સમારકામ કરી કૂબડાએ વીણામાં એ સૂર વગાડથી કે બધા જ મૂછિત થઈ ગયા. ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. ઊંઘતા રાજકુમારના મુગટ, કુંડલ, હાર વગેરે આભૂષણો ઉતારી શ્રીપાલે મેટો ઢગલો કર્યો.
ફરી પાછો તેની વીણામાંથી એવો સૂર નીકળે કે સૌ નિદ્રામાંથી જાગૃત થયા, પોતાના હાર અને મુગટ ધે છે. ઢગલામાંથી પોતાનાં આભૂષણ શેધવા લાગ્યા.
ત્રિભુવન સાર કુમાર, ગળે વરમાલિકા; હવે હવે નિજ માને, ધન્ય તે બાકિલા.
રાજકુંવરીએ વરમાળ કૂબડાના કંઠમાં પહેરાવી. રાજકુંવરીના પિતા ઘણે ખેદ કરે છે. અને કૂબડાને વિનંતી કરે છે, “તમારી કળા બતાવી તેવું તમારૂ રૂપ બતાવો.” ત્યારે કૂબડાએ પિતાનું (શ્રીપાલનું) અસલ સ્વરૂપ ધારણ કર્યું.
શશી રજની હરગૌરી, હરિકમળા જીયે; રોગ્ય મેળા જાણી, સવિ ચિત્ત ઉલો.
શંકર અને પાર્વતી, કૃષ્ણ અને લક્ષમીજી જે યોગ્ય મેળાપ જોઈ સૌ આનંદ પામ્યા.
શ્રીપાલ મહારાજના રાસના ત્રીજા ખંડની પાંચમી દાળ અધૂરી રહી તે વખતે રાસના રચનારા પૂ. ઉપાધ્યાય
s
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org