________________
-
૧૩
કાકા મામા.
.
-
.
-
|
-
-
-
મ લાક કલબ એ
નવી માન
kri+
-
-
સર્વદા વિશ્વના જીવની સાથે અભેદ અનુભવવાને અભ્યાસ પાડવો | જોઈએ. અને તે દ્વારા ઇર્ષા, અસૂયા આદિ ભાવમળને સર્વથા નાશ સિદ્યપણે થાય તેવી ભાવના કરવી જોઈએ. શ્રી નવપદજીના ભક્તા સાથે વિશેષ પ્રીતિ, ભક્તિ અને ઉપેક્ષકે પ્રત્યે કરૂણું આદિ ભાવ કેળવવા જોઇએ.
ધર્મ મહાસત્તાના ગુપ્ત સંકેતથી નવકાર અને નવપદના સાચા ભાવથી આરાધક બનવા અને બનાવવાના સંયેગો ગોઠવાતા જાય અને અધિકારી (5) આત્માને તેના હથિયાર બનાવીને ધર્મ મહ સત્તા પિતાનું નિયત કાર્ય સદા આગળ ધપાવે છે. તે ધર્મ મહા
સત્તાને નમ્ર સેવક બનવાનું બળ અને સત્ત્વ લધુકમ આત્માઓમાં If જ પ્રગટી શકે છે. શ્રીપાલરાજાના રાસના ચતુર્થ ખંડની તાત્વિક છે. ઢાળનું સુંદર રીતે પરિશીલન થવાથી જરૂરી નમ્રતા અને ભક્તિ
આપોઆપ પ્રગટે છે. શ્રીપાલ રાજાના રાસને છેલ્લા કળશની ઢાળમાં Hઆપેલે અનુભવ અને તેને મહિમા ખૂબખૂબ પરિશીલન કરવા જેવો Iી છે. જૈનસંઘ સમ્યક્ત્વ પ્રધાન હોવાથી તેને ઝીલવા હંમેશાં તત્પર I છે, ઝીલાવનાર જઈએ..
- પૂર્વ પુરૂષના પંથે શ્રી જિનશાસનની સેવા અને આરાધના ID માટે ચાલવું એ આપણું સૌનું કર્તવ્ય છે. IT જાતિ, કુલ, બલ, બુદ્ધિ, ચુત અને સૌભાગ્ય આદિના મદથી || રહિત બનીને શ્રી સિદ્ધચક્ર ભગવંતની ત્રિભુવન વિજયી આરાધના Iમાટે જેઓ તૈયાર થાય છે. તેઓને શાસન દેવ-દેવીઓ સદા સહાય
નક
. . .
. .
.
.
#
#
' .
'
. .
. કામ
સિદ્ધચક્રને ભજીએ રે, ભવિજન ભાવ ધરી, મદ માનને તજીએ રે,કુમતિ દૂર કરી.. સિદ્ધચકના ધ્યાને રે, સંકટ ભય ન આવે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org