________________
નમે અરિહંતાણું ના સ્મરણમાત્રથી ધર્મને ગુણાકાર અને કમને ભાગાકાર અનુભવી શકાય છે.
એક જ “નમો અરિહંતાણું” દ્વારા અનંતકાળમાં થયેલા, વર્તમાનમાં રહેલા, અનંતકાળ સુધી થવાના, જગતના પરમ ઉદ્ધારક સર્વ તીર્થંકર પરમાત્માના કરેલા અનંત સુકૃતોની અનુમોદનાથી ધમને ગુણાકાર અને કમને ભાગાકાર થઈ જાય છે. સર્વ સંપત્તિઓનું સર્જન અને વિપત્તિઓનું વિસર્જન થઈ જાય છે. “મા” પદથી આપણાં સર્વ દુષ્કતની ગહ-Rejection of wrongness થાય છે. અને “અરિહંતાણું” પદથી પરમેષ્ઠિઓનાં મહાન સુકુતેની અનુમોદના-Appreciation of Righteousness થાય છે. દુતની ગર્તા અને સુકૃતની અનુમોદનાના પાયા ઉપર શરણગમન-Surrender to Supermacy થતાં ભવસ્થિતિને પરિપાક થઈ જાય છે. અને ધર્મધ્યાનને ધેધ ઉત્પન્ન થાય છે. પરમાત્માની કરૂણાના પરમ પાત્ર બની, અનંતને આશીર્વાદ મેળવી ત્રિભુવનેશ્વરમાં તન્મયતા દ્વારા આત્મસ્વરૂપના અનુભવ સુધી પહોંચી શકાય છે. માટે જ નમસ્કાર મહામંત્ર અને નવપદ સર્વ સિદ્ધિઓનું કેન્દ્ર અને નવનિધાન સ્વરૂપ છે.
આ રીતે નમસ્કાર મહામંત્ર અને નવપદે–Mathemetically Muture 3. slzenie § 2412 Elimination of evils and sublimation of good towards suPre|| macy થાય છે.
રવિ=
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org