________________
૧૨૫
૪૦૦ના ભાવથી ૪૦૦૦ના ભાવ સુધીના હીરા ભેગા રહેલા છે. હીરાના વેપારી ત્રણ મિનિટમાં થોડા હીરા જોઇને આખા પડીકાની સરેરાશ કિંમત ૧૪૦૦ના ભાવની આંકે છે. અને જ્યારે એ હીરાના પડીકાના એસેટ કરવામાં આવે ત્યારે ૧૪૦૦નું જ રીઝલ્ટ આવે. આ એક જ વાત જોતાં ખ્યાલ આવશે કે મનુષ્યના મનમાં કેટલુ મોટું ગણિત ચાલી રહ્યું છે! પરંતુ જગતનુ' ગણિત જયાં પૂરુ' થાય છે, ત્યાં તીથૅ - કર પરમાત્માનું ગણિત શરૂ થાય છે. જગતનુ ગણિત એક ક્રોડ, સે। ક્રોડ, હુન્નર ક્રોડ, લાખ ક્રોડ કે ક્રોડને ક્રોડ ગુણીએ ત્યાં સુધી પહોંચે છે. ત્યાંથી આગળ તીર્થંકર પરમાત્માનું ગણિત સંખ્યાતા, અસંખ્યાતા, અનંતનુ શરૂ થાય છે, અન`તાના અનંતા ભેઢા કેવળજ્ઞાન સિવાય સમજી શકાતા નથી. આવું સર્વોચ્ચ ગણિત ( Supreme Mathematics) ‘તમા અરિહંતાણ.' પટ્ટમાં રહેલુ છે.
એક જીવ ૫૦૦ સાગરાપમ સુધી નારકીગતિમાં રહી જેટલાં પાપકમાં ખપાવે છે, તેટલાં પાપ એક નવકારના સ્મરણથી ખપે છે; તે પાપની બાદબાકી છે. અને એક શ્વાસાચ્છવાસ પ્રમાણ સમય એટલે ચાર સેકંડ સુધી “ નમા અરિહંતાણું ”ના સ્મરણથી ૨૪૫૦૦૦ ૫ક્ષેપમ સુધી દેવનુ* સુખ ભાગવી શકાય તેટલા પુણ્યના સરવાળા થાય છે.
Law of Multiplication and Law of Division.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org