________________
૧૨૪
અતિ વિશુદ્ધ હાવાથી અને તેની પવિત્રતા સર્વોત્કૃષ્ટ હાવાથી તેના આરાધકને અનંત ફળદાયી થાય છે. તેના પ્રત્યેક અક્ષર અવ્યાખાધ સુખની દિશામાં આગળ વધવા માટે મગલના મહામ’ડાણુરૂપ છે. તેનું પ્રત્યેક પદ શાશ્વત સ્વરૂપની પ્રાપ્તિની દિશામાં આગળ વધતા આરાધકનાં સર્વ વિઘ્નેના વિચ્છેદ કરે છે અને અંતે પરમાનન્દ્વની પ્રાપ્તિ રૂપ સ ધ્યેયાના ધ્યેયબિંદુ સુધી પહોંચાડે છે. માટે નમસ્કાર ઉપરનું' શાશ્વત સત્ય (Eternally True) છે. * Mathematically Mature
મહામત્ર
ગણિતશાસ્ત્રની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ શ્રી નમસ્કાર મહામંત્ર અને નવપદા
ગણિતશાસ્ત્રના પાયાના સિદ્ધાંત સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર છે. Addition Subtraction Multiplication and Division છે. આ ચાર પાયા ઉપર ગણિતશાસ્ત્ર આધારિત છે.
"
નમા અરિહંતાણં'ના સ્મરણમાત્રથી ગણિતશાસ્ત્ર ( Mathematics) ના ચારે સિદ્ધાંતા ઉત્કૃષ્ટ રીતે પરિણમે છે. પુણ્યના સરવાળા, પાપની બાદબાકી, કમના ભાગાકાર, અને ધર્મોના ગુણાકાર એક ‘નમે અરિહંતાણુ”ના સ્મરણુથી થઈ જાય છે.
મનુષ્યના મનમાં એક મહાન કમ્પ્યુટર કામ કરી રહ્યું છે. દા. ત. એક હીરાના ૫૦૦ કેરેટના પડીકામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org