________________
૧૨૧ અહીં પૃથ્વી ઉપર સો વર્ષથી વધુ આયુષ્ય નથી. નમસ્કાર મહામંત્ર અને નવપદને આરાધક માત્ર ચાર સેકંડના “નમો અરિહંતાણંના સ્મરણથી આવું દેવપણું અસંખ્ય વર્ષ માટે પ્રાપ્ત કરી શકે છે, ભૌતિક દૃષ્ટિએ જોતાં ત્યાં અસંખ્ય વર્ષો સુધી એકલું સુખ હોય છે.
અર્થશાસ્ત્રની દષ્ટિએ નમસ્કાર મહામંત્ર અને નવપદને આરાધક સૌથી વધારે કમાણી કરવાવાળે છે, અને અંતે અવ્યાબાધ શાશ્વત સુખને અધિકારી બને છે.
Economy-અર્થશાસ્ત્રની જાણકારી જગતમાં કેની પાસે છે? આરબ રાજ્યનાં તેલક્ષેત્રના ધનપતિઓ પાસે છે કે એક ખૂણામાં સામાયિકમાં બેસી નમસ્કાર મંત્રનું સ્મરણ કરનાર પાસે છે? માનવજીવનની કિંમતી પળો Economically effective એવા નમસ્કાર મંત્રના સ્મરણમાં જ શા માટે પસાર ન કરવી? તે પ્રશ્ન આપણા અંતર– આત્માને પૂછીશું ત્યારે જીવનને સાચો રાહ આપણને પ્રાપ્ત થશે.
હવે પ્રશ્ન માત્ર એટલે જ રહે છે, કે ઉપર બતાવેલ નમસ્કારનું દેવલેક આદિ ફળ બીજા જન્મમાં મળે છે અને પૈસા તે આ જન્મમાં મળે છે. પરંતુ આ પ્રશ્ન પરલોકમાં માનનાર મનુષ્યના મનમાં થતું નથી, કારણ કે પરલોકનું ફળ પણ આપણું આત્માને જ મળે છે. હવે બીજે પ્રશ્ન એ રહે છે કે આ લોકની દષ્ટિએ વિચારતાં પણ અર્થશાસ્ત્રની અસર શું છે? કઈ માણસ પૈસા ભેગા કરે!
-
-
-
-
---- --- -- - Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org