________________
૧૨૦
-
-
ચાર સેંકડો સમય “નમો અરિહંતાણં' પદનું સાચા ભાવથી સ્મરણ કરે છે તે ૨,૪૫,૦૦૦ પલ્યોપમ સુધી દેવનું સુખ ભેગવી શકાય તેટલું પુણ્ય ઉપાર્જન કરે છે. પરમેપકારી પરમાત્મા મહાવીરદેવે બતાવેલ આ વ્યાપાર (નમ સ્કાર મહામંત્ર અને નવપદના સ્મરણને) સૌથી વધારે લાભદાયી છે. વર્તમાન દુનિયાને વધારેમાં વધારે કમાણું કરવાવાળો મનુષ્ય પોતાના જીવનમાં જેટલું કમાઈ શકે છે, તેના કરતાં અસંખ્ય ગણું વધારે નમસ્કાર મહામંત્ર અને નવપદનો આરાધક ચાર સેંકડમાં કમાઈ શકે છે.
લંડનના બજારમાં ૨૧ કેરેટનો એક હીરો વેચાવા માટે આવ્યો. તે હીરો ૧ કરોડ ૬૧ લાખમાં વેચાયો, આવા એક હજાર હીરા એક મનુષ્ય પાસે છે. ઉપરાંત તેની પાસે ૧૬૦ માળનું મકાન છે. ઉપરાંત ૧૬ લાખ રૂપિયા કિંમતની એક મેટર, તેવી કુટુંબના માણસ દીઠ ચાર મેટર છે. જગતની ઘણી મોટી ભૌતિક સંપત્તિ તેણે પોતાના ઘરમાં એકઠી કરી છે. વર્તમાન જગતને સૌથી વધુ પૈસાદાર માણસ આ બધું આપીને એક વસ્તુ ખરીદવા નીકળે છે. તેને નમસ્કાર મંત્રની અથવા નવપદની આરાધનાથી મહર્થિક દેવના પગની મોજડીનું એક રત્ન ખરીદ કરવું છે, પરંતુ તે રત્ન આ બધું આપીને પણ તે ખરીદી શકતો નથી, કારણ કે મહદ્ધિક દેવના પગની મોજડીનું રત્ન
અત્યંત કિંમતી હોય છે. વળી મુગટમાં તે કેવુંય કિંમતી Uરત્ન હશે? ત્યાં દેવાનું આયુષ્ય અસંખ્ય વર્ષનું છે. આ
ઇ
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org