________________
૧૯
ભાવથી વેચે છે. જ્યારે પહેલી વ્યક્તિ દશ લાખ રૂપિયાનું હીરાનું પડીકુ' (જેનું વજન દશ ગ્રામથી પણ એછુક છે) “તે એક ટકાના નફે વેચે છે. તા આ એમાં એક ટકા નફા મેળવતા વેપારી પેલા ૧૦૦ ટકા નફા મેળવતા વેપારી કરતાં અનેક ગણા નફે! ટૂંક સમયમાં મેળવે છે.
આ માખતને અર્થશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંત-ઓછામાં ઓછી મહેનતને વધુમાં વધુ ફળ (નફા) સાથે સબંધ છે. The Fundamental principle of Economics is mini |mum effort and maximum result. ઓછામાં ઓછા પ્રયત્નથી વધારેમાં વધારે ફળ કેવી રીતે પ્રાપ્ત કરવું તે અર્થશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંત છે.
નમસ્કાર મહામત્ર અને નવપદની આરાધનામાં અર્થશાસ્ત્રના આ બન્ને નિયમા સાકાર બને છે, તેથી આરાધનામાં અલ્પ સમયમાં, સહજ પ્રયત્નથી વિરાટ-શાશ્વત ફળ પ્રાપ્ત થાય છે. આમ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ નમસ્કાર મહામત્રની આરાધનાની પ્રક્રિયા અન ́તગણું શાશ્વતું ફળ
આપનાર છે.
વમાન દુનિયામાં સૌથી વધારે કમાણો કરવાવાળા મનુષ્યની આવક વર્ષે ૪૨ અબજ રૂપિયા છે. આ મનુષ્ય કદાચ સે। વર્ષ જીવે અને એની કમાણી એકસરખી જળવાઈ રહે તે આખા જીવનમાં ૪૨૦૦ અબજ રૂપિયા કમાઇ શકે છે, જ્યારે નમસ્કાર મહામત્ર અને નવપદની આરાધના કરનારા એક શ્વાસેાવાસ જેટલેા (અ'દાજે B
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org