________________
૧૧૮
-----------
વર્તમાન અર્થશાસ્ત્ર ઓછામાં ઓછી મહેનતથી વધારેમાં વધારે ફળ “કેવી રીતે મેળવવું તેના પર આધારિત છે. અર્થશાસ્ત્રને મૂળભૂત સિદ્ધાંત minimum effort and maximum results..
એક વ્યક્તિ દશ હજાર કમાય છે, બીજી વ્યક્તિ એક લાખ કમાય છે.” આટલું જ જણાવવામાં આવે તે સહેજે કહી શકાય છે કે બીજી વ્યક્તિ વધુ કમાય છે. પરંતુ સ્પષ્ટીકરણ કરવામાં આવે કે પહેલી વ્યક્તિ હમેશના દશ હજાર કમાય છે, જ્યારે બીજી વ્યક્તિ દર વર્ષે એક લાખ કમાય છે-તે ઉપલક દૃષ્ટિએ જે વધુ કમાતે લાગતું હતું તે હવે સૂક્ષમ દષ્ટિએ જોતાં ઓછું કમાતે લાગશે, જ્યારે પહેલાં ઓછું કમાતે જણ હતો તે હવે વધુ કમાતે લાગશે.
આ રીતે અર્થશાસ્ત્રને સમયમર્યાદા (Tinne limitation) સાથે સંબંધ છે.
બીજું ઉદાહરણ લઈએ—
એક વ્યક્તિ વેપારમાં એક ટકે નફો મેળવે છે અને બીજી વ્યક્તિ ૧૦૦ ટકા નફે પ્રાપ્ત કરે છે”- આટલું જ જાણ્યા બાદ તરત જ કહી શકાય કે પહેલી વ્યક્તિ કરતાં બીજી વ્યક્તિ ૧૦૦ ટકા વધુ નફો મેળવે છે, પરંતુ તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે કે –
૧૦૦ ટકા નફે કરતો વેપારી ૧૦ કિલો શાક બે Ll રૂપિયે કિલેના ભાવથી ખરીદીને, ચાર રૂપિયે કિલોના
--
--
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org